તમારી તમામ મુશ્કેલીઓ અને દુઃખ દૂર કરશે ગીતાનાં આ સૂત્રો

Mar 15,2018 11:55 AM IST

હિંદુ ધર્મમાં અનેક પૂજનીય ગ્રંથ છે, પણ તે દરેક ગ્રંથમાં ગીતાનું વિશેષ મહત્ત્વ છે. ગીતા એક માત્ર એવો ગ્રંથ છે, જેની જયંતી ઉજવવામાં આવે છે. અમે તમને ગીતા સારનાં પ્રમુખ સિદ્ધાંત વિશે જણાવી રહ્યાં છીએ જે આજનાં સમયમાં દરેક માટે પ્રાસંગિક છે. આ સિદ્ધાંતો પર અમલ કરવામાં આવે તો તમારા મનમાં કોઈપણ પ્રકારનો ડર નહીં રહે.