સોશિયલ મીડિયા પર એક ડાન્સનો વીડિયો વાયરલ થયો છે. કેલિફોર્નિયાના એક શૉપિંગ મોલમાં એક ગ્રૂપે બોલિવૂડ ફ્લેશ મોબ થયું હતુ. Around The Wordls In 80 Dances ગ્રૂપે બોલિવૂડ સોંગ લંડન ઠુમકદા પસંદ કર્યુ હતુ અને ગ્રૂપ ડાન્સ કર્યો હતો. લોકો શૉપિંગમાં બિઝી હતા ત્યારે અચાનક સોંગ વાગતા માહોલ ક્રેઝી થઈ ગયો હતો.