નવા વિડિઓ

 • હાલની સ્થિતિ માટે PM મોદી જવાબદાર, આપેલા વાયદાઓનો જવાબ આપે: શંકરસિંહ 01:09

  હાલની સ્થિતિ માટે PM મોદી જવાબદાર, આપેલા વાયદાઓનો જવાબ આપે: શંકરસિંહ

 • એમ્બ્રોઈડરીના ધંધામાં મંદી આવતાં મહિલા બની 'રિક્ષા ડ્રાઈવર', VIDEO વાઈરલ 00:58

  એમ્બ્રોઈડરીના ધંધામાં મંદી આવતાં મહિલા બની 'રિક્ષા ડ્રાઈવર', VIDEO વાઈરલ

 • ATMમાં કાર્ડ નાખતા પૈસા નહીં પ્રસાદ તરીકે મોદક આવે છે બહાર 01:00

  ATMમાં કાર્ડ નાખતા પૈસા નહીં પ્રસાદ તરીકે મોદક આવે છે બહાર

 • ટ્રેનમાં આ મહિલાએ કર્યું આવું કામ, જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો 00:57

  ટ્રેનમાં આ મહિલાએ કર્યું આવું કામ, જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો

 • સુરતઃ પ્રતિબંધ છતાં તાપી નદીમાં ગણેશ-વિસર્જન, વીડિયો વાઈરલ થતાં થશે કાર્યવાહી 01:37

  સુરતઃ પ્રતિબંધ છતાં તાપી નદીમાં ગણેશ-વિસર્જન, વીડિયો વાઈરલ થતાં થશે કાર્યવાહી

 • JI hajoor, ji Khajoor: Specail comedy series of divyabhaskar.com 02:42
  મનોરંજન

  જ્યારે મહિલાઓ મળે ત્યારે આવી જ પંચાત કરતી હશે? જુઓ મજેદાર વીડિયો

  સામાન્ય રીતે મહિલાઓ જ્યારે જ્યારે પણ મળે ત્યારે પારકી પંચાત વધુ કરતી હોય છે. જાણે અજાણે કે જાણી જોઈને બીજાની કૂથલી કરવામાં તેને વધુ રસ હોય છે. દિવ્ય ભાસ્કરડોટકોમની આ સિરીઝમાં કેટલીક એવી મહિલાઓની વાત છે જેઓ કામ કરતાં કરતાં પારકી પંચાત કરે છે. એટલું જ નહીં તેઓ વારેવારે એમ પણ કહે છે કે આવી પારકી પંચાતમાં આપણે શું કામ કરવી જોઈએ. એમ કરતાં કરતાં ગામ આખાની પંચાત કરે છે. તો તમે પણ નિહાળો Divyabhaskar.com Special series, જી હજૂર, જી ખજૂર.

  11K વ્યુઝ
 • મોદીના સ્વચ્છતા અભિયાનની ઐસીતૈસી, ટ્રેનમાં આ મહિલાએ કર્યું આવું કામ, જાગૃત નાગરિકે વીડિયો ઉતાર્યો,Lady rubbish throgh in train 00:57
  ઓફબીટ

  ટ્રેનમાં આ મહિલાએ કર્યું આવું કામ, જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો

  સ્વચ્છ ભારત માટે વડાપ્રધાન મોદીએ એક કેમ્પેઇન ચલાવ્યું છે, ત્યારે દેશની જનતાએ આ કેમ્પેઇનને સપોર્ટ કરવાની જરૂર છે. અને દેશને સ્વચ્છ રાખવાની જવાબદારી દરેક નાગરિકની છે. ત્યારે આ મહિલાને જ જુઓ, ટ્રેનને કચરાપેટીનો ડબ્બો સમજી બોર ખાઇને ઠળિયા સીટ નીચે જ ઢગલો કર્યો. સફેદ કપડાંમાં સજ્જ આ લેડીનો વીડિયો તેની સામેની સીટ પર બેસેલા કોઈ પેસેન્જરે જ શૂટ કર્યો હતો.

  9K વ્યુઝ
 • આ ગુજરાતીએ શોધી વઘારેલા રોટલાની સિક્રેટ રેસિપી, IAS,IPS પણ છે તેના દિવાના,gujju man made a vagharelo rotlo 05:21
  ઓફબીટ

  આ ગુજરાતીએ શોધી વઘારેલા રોટલાની સિક્રેટ રેસિપી, IAS,IPS પણ છે તેના દિવાના

  ભૂજમાં રહેતા જયદિપ સિંહ જાડેજાએ ભૂજવાસીઓને એક અનોખી કાઠિયાવાડી ડિશનો સ્વાદ ચખાડ્યો છે. તેમણે પત્નીના પિયર ગયા બાદ કિચનમાં આ અખતરો કરેલો અને ત્યારથી પ્રોફેશનલી બનાવવાનું શરૂ કર્યું હવે ભૂજની જનતાને વઘારેલા રોટલાનો સ્વાદ દાઢે વળગ્યો છે. હવે IAS અને IPS કક્ષાના અધિકારીઓ તેમની આ ડિશ ખાવા આવે છે. તેઓ તમામ ઈન્ગ્રિડિયન્સ ઘરે જ બનાવે છે.

  23K વ્યુઝ
 • Maths Table Trick in Gujarati,સરળ ટ્રીકથી માત્ર 2 મિનિટમાં શીખો 1થી 100 સુધીના ઘડિયા 03:23
  ઓફબીટ

  સરળ ટ્રીકથી માત્ર 2 મિનિટમાં શીખો 1થી 100 સુધીના ઘડિયા

  સોશિયલ મીડિયામાં એક ગણિતના શિક્ષકનો વીડિયો હાલ વાયરલ થયો છે. જો તમારા બાળકને ગણિતમાં ઘડિયા ન આવડતા હોય તો ચિંતા કરવાની જરૂર નથી, કારણકે આ વીડિયો જોયા પછી 100 સુધીના ઘડિયા સરળતાથી આવડી જશે, તેને સમજાવેલી આ ટ્રીકથી 100 સુધીના ઘડિયા સરળતાથી આવડી જશે. પરંતુ તેના માટે 1 થી 10 સુધીના ઘડિયા આવડતા હોવા જોઈએ.

  1K વ્યુઝ
 • આ લોકોએ ગણપતિની મૂર્તિઓને ગંદા પાણીના ખાડામાં ફેંકી વિસર્જન કર્યું, વીડિયો જોઇને ભડક્યા લોકો,Ganesh statue throgh in dirty water 00:59
  ઓફબીટ

  આ લોકોએ ગણપતિની મૂર્તિઓને ગંદા પાણીના ખાડામાં ફેંકી વિસર્જન કર્યું, વીડિયો જોઇને ભડક્યા લોકો

  10 દિવસ સુધી ગણેશોત્સવ ઉજવીને આ રીતે જ ગણપતિ વિસર્જન કરવાનું હોય તો મોજ-શોખ માટે ભગવાનને લાવવાનો કોઈ મતલબ નથી. વીડિયોમાં દેખાતા કેટલાંક લોકો ગણપતિની મૂર્તિઓને કોઈ ગંદા પાણીના ખાડામાં ફેંકી રહ્યા છે. નીચે ખાડામાં મૂર્તિઓ કચરાની જેમ પડી છે. વીડિયો ક્યાંનો છે તે માલુમ પડતુ નથી. પરંતુ વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ છે.

  1K વ્યુઝ
 • તમિલનાડુમાં વરરાજાના મિત્રોએ નવદંપતિને ગિફ્ટમાં આપી પેટ્રોલની બોટલ, હસવા લાગ્યા મહેમાન,tamil-nadu-groom-gets-5-liter-petrol-as-wedding-gift 00:51
  ઓફબીટ

  વરરાજાના મિત્રોએ નવદંપતિને ગિફ્ટમાં આપ્યું પેટ્રોલ, હસવાનું ન રોકી શક્યા મહેમાનો

  તમે અત્યાર સુધી લગ્નોમાં બુકે, કપડાં, પૈસા કે શૉ પીસ આપતા કોઈને જોયા હશે. પરંતુ તમિલનાડુના એક લગ્નમાં કપલને વરરાજાના મિત્રોએ પેટ્રોલ ગિફ્ટમાં આપ્યું હતુ. પેટ્રોલના વધતા ભાવોને જોતા કેટલાંક યુવાનોએ તેના મિત્રના લગ્નમાં નવદંપતિને પેટ્રોલની બોટલ ગિફ્ટ કરી હતી. હાલ તમિલનાડુમાં પેટ્રોલનો ભાવ 85.15 રૂપિયા પ્રતિ લીટર છે એવામાં આટલી મોંઘી ગિફ્ટ હવે કોણ આપે તેવું આપનાર યુવાનનું કહેવુ છે.

 • childhood stories of PM narendra modi narendra picks up a baby crocodile on the way 01:21
  ઓફબીટ

  ...અને મોદી ખભે મગર નાખી ચાલતા થયા, જુઓ Animation વીડિયો

  ઐતિહાસિક નગરી વડનગરમાં સપ્ટેમ્બર, 1950ના રોજ વડા પ્રધાન મોદીનો જન્મ થયો. માતાપિતાના છ સંતાન પૈકીના ત્રીજા સંતાન એટલે મોદી. નરેન્દ્ર મોદીનું બાળપણ અહીં જ, આ ઘરમાં વીત્યું. આ મકાન વેચાઈ ગયું છે. મોદી પહેલેથી નેતૃત્વશક્તિ ધરાવતા હતા. શિસ્તના આગ્રાહી એવા મોદી ટીખળ અને મસ્તીખોર પણ હતા. PM મોદીના જન્મ દિવસ નિમિત્તે તેમના સાહસને દર્શાવતો એક કિસ્સો DivyaBhaskar.com એનિમેશન દ્રારા બનાવ્યો છે.

  2K વ્યુઝ
 • watch drone view of pm modis birth place vadnagar 02:47
  ઓફબીટ

  જ્યાં મોદીનું બાળપણ વીત્યું એ વડનગરને જુઓ ડ્રોનની નજરે

  ઐતિહાસિક નગરી વડનગર. જ્યાં 17 સપ્ટેમ્બર, 1950ના રોજ વડા પ્રધાન મોદીનો જન્મ થયો. માતાપિતાના છ સંતાન પૈકીના ત્રીજા સંતાન એટલે મોદી. નરેન્દ્ર મોદીનું બાળપણ અહીં જ, આ ઘરમાં વીત્યું. આ મકાન વેચાઈ ગયું છે. પણ મોદીનાં સંસ્મરણો મૌજુદ છે. અહીંથી મોદીના જીવન ઘડતરનો પાયો નંખાયો. ઘરથી થોડે દૂર આવેલી બીએન હાઈસ્કૂલ. જેમાં વડા પ્રધાને શિક્ષણ લીધું. તેમના સહાધ્યાયીઓ કહે છે કે મોદી પહેલેથી નેતૃત્વશક્તિ ધરાવતા હતા. શિસ્તના આગ્રાહી એવા મોદી ટીખળ અને મસ્તીખોર પણ હતા. પિતા દામોદરદાસ મૂલચંદ મોદી આ રેલવે સ્ટેશન પર ચાની લારી ચલાવતા. ત્યારે મોદી પણ તેઓને મદદ કરવા આવી પહોંચતા. મોદી જાતે ચા બનાવતાં અને પેસેન્જર્સને વેચવા જતા. કહે છે કે તેમને શોધવા હોય તો એક ચોક્કસ સ્થાન હતું. અને હતું ગામનું શર્મિષ્ઠા તળાવ. મોદી આ તળાવના કૃષ્ણા આરાથી નહાવા પડતા. તળાવમાં મગર પણ રહેતા. પણ બહાદુર નમો ડરતા નહીં. નિડર એવા નમો ધાર્મિક પણ એટલા હતા. ગામમાં આવેલા હાટકેશ્વર મંદિરે રોજ મોદી દર્શને જતા. ઐતિહાસક નગરી વડનગર તેના સ્થાપત્યથી મશૂહર છે, તો બીજી ઓળખ એની વડા પ્રધાન મોદીના જન્મસ્થાન પણ છે.

  1K વ્યુઝ
 • ઓકલેન્ડમાં કીર્તિદાન ગઢવીએ બોલાવી ગરબાની રમઝટ, ન્યૂઝિલેન્ડની ધરતી પર પહેલીવાર કોઈ કલાકાર પર થયો ડૉલરનો વરસાદ,Kirtidan gadhvi garba in aukland 01:51
  ઓફબીટ

  ઓકલેન્ડમાં કીર્તિદાન ગઢવીના ગરબાની રમઝટ, વિદેશી ધરતી પર થયો ડૉલરનો વરસાદ

  હજુ માતાજીની 9 દિવસની નવરાત્રી ચાલુ થવાના થોડા દિવસો બાકી છે પરંતુ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં નવરાત્રીનો માહોલ ચાલુ થઇ ગયો છે. આજ રીતે તારીખ ૧૫ ના રોજ ઓકલેન્ડ શહેરમાં વોડાફોને ઇવેન્ટ સેંટર માં દિલદાર દાંડિયા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નું આયોજન યુવા ગુજરાત અને વિનયભાઈ મેહતા દ્વારા કરવામાં આવ્યું હતું જેમો કિર્તીદાન ગઢવી દ્વારા ગરબાની રમઝટ બોલાવી હતી. ગુજરાતીઓ ટ્રેડિશનલ કપડાં પેહરીને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અને કેટલાક યુવાનોએ સ્ટેજ પર આવી ડોલરનો વરસાદ પણ કર્યો હતો. આવો નજારો ન્યૂ ઝીલૅન્ડની ધરતી પર પેહલી વાર જોવા મર્યો હતો કે જ્યાં કોઈ કલાકાર પર ડોલર વરસાદ થયો હોય.

  11K વ્યુઝ
 • This video takes you through PM Narendra Modi's inspiring journey,વડનગર અને મોદીની ગાથા: હું તેજ ઉછીનું લઉં નહીં, હું જાતે બળતું ફાનસ છું 05:48
  ઓફબીટ

  વડનગર અને મોદીની ગાથા: હું તેજ ઉછીનું લઉં નહીં, હું જાતે બળતું ફાનસ છું

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે જન્મદિવસ છે, ત્યારે તેમના જીવનની ઝાંખી કરાવતો આ વીડિયો જોવાજેવો છે. તેમણે કહ્યુ છે કે હું પડકાર જીલનાર માણસ છું, હું તેજ ઉછીનું લઉં નહીં, હું જાતે બળતું ફાનસ છું, આ શબ્દો સ્વમાનની કલમે અને નિ:સ્વાર્થ સેવાની શાહીથી વિકાસના પાને લખાયા છે. અખંડ ધીરજ અને અથાગ પરિશ્રમ, નરેન્દ્ર દામોદરદાસ મોદી અને હું. આ વાત છે મોદીના વડનગરની. ચાણક્યએ તેમના અંતિમ દિવસો પણ આ ઘરા પર પસાર કર્યા હતા. વડનગર અને મોદીની ગાથા આ ડોક્યુમેન્ટરીમાં દર્શાવવામાં આવી છે.

 • tips to get rid from mouse and foog from crop 02:35
  ઓફબીટ

  ગુજરાતી ખેડૂતે આપ્યો ખેતરમાંથી ઉંદર-ફૂગ ભગાડવાનો ઉપાય, છાસ અને હિંગનો પ્રયોગ આવક કરશે બમણી

  શું તમારા ખેતરમાં પણ ઉંદરનો ત્રાસ છે? શું એ ઉંદર કે ફૂગ તમારો મગફળી કે મકાઈનો પાક બગાડે છે? જો જવાબ હામાં હોય તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સાબરકાંઠાના ખેડબ્રહ્મા પાસે આવેલ ગામના રવજીભાઈ પટેલ નામના આ ખેડૂતે સતત ત્રણ વર્ષ આ પ્રયોગ કર્યા બાદ એક વીડિયો બનાવ્યો છે. રવજીભાઈના આ હિંગ અને છાસના પ્રયોગથી માત્ર ઉંદર કે ફૂગ જ દૂર નહીં થાય પણ તમારી જમીનની ફળદ્રુપતા પણ વધશે જ. તેમના કહ્યા મુજબ તમે હિંગનો પાવડર લઈને 50-50 ગ્રામની બે પોટલીઓ બનાવીને તેને ખેતરમાં રહેલી નીંક એટલે કે ઢાળિયામાં પાણી સાથે મિક્સ થાય તે રીતે બાંધી દો. આ હિંગ સાથેનું પાણી જ્યારે ખેતરમાં જશે ત્યારે તેમાંથી ઉંદર તો ભાગશે સાથે જ અન્ય લાભ પણ થશે જ. આ ઉપરાંત તમે એકદમ ખાટી છાસ પણ આ જ રીતે પાણીમાં ટીંપે ટીંપે મેળવીને ફૂગ કે અન્ય જીવાતથી પણ રાહત મેળવી શકો છો.જો તમારે એક વીઘા ખેતરમાં પાણી પાવાનું હોય તો તેમાં લગભગ 10 લીટર જેટલી ખાટી છાસ મેળવજો. જો તમને પણ રવજીભાઈનો આ ખુબ જ સસ્તો અને અસરકારક પ્રયોગ ગમે તો ચોક્કસ તેને શૅર કરજો જેથી ગુજરાતના ખૂણે ખૂણે રહેલા અન્ય ખેડૂભાઈઓ પણ આની જાણકારી મેળવીને તેનો લાભ લે.

  2K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. આ ગુજરાતીએ શોધી વઘારેલા રોટલાની સિક્રેટ રેસિપી, IAS,IPS પણ છે તેના દિવાના 05:21

  આ ગુજરાતીએ શોધી વઘારેલા રોટલાની સિક્રેટ રેસિપી, IAS,IPS પણ છે તેના દિવાના

 2. તારક મહેતામાં નવા ડૉ. હાથીની આ રીતે થઈ એન્ટ્રી, ગોકુલધામવાસીઓ માટે બન્યા વિઘ્નહર્તા 08:54

  તારક મહેતામાં નવા ડૉ. હાથીની આ રીતે થઈ એન્ટ્રી, ગોકુલધામવાસીઓ માટે બન્યા વિઘ્નહર્તા

 3. ટ્રેનમાં આ મહિલાએ કર્યું આવું કામ, જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો 00:57

  ટ્રેનમાં આ મહિલાએ કર્યું આવું કામ, જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો

 4. રજા પર આવેલા આર્મીમેન સાથે પોલીસની દબંગાઈ, સામાન્ય વાતમાં જાહેરમાં કરી મારપીટ 01:20

  રજા પર આવેલા આર્મીમેન સાથે પોલીસની દબંગાઈ, સામાન્ય વાતમાં જાહેરમાં કરી મારપીટ

 5. આ ટાબરિયાએ ગણિતના ગાભા કાઢી નાખ્યા, અદબવાળીને સ્ટાઈલમાં ચલાવી ઘરની ધોરાજી 02:18

  આ ટાબરિયાએ ગણિતના ગાભા કાઢી નાખ્યા, અદબવાળીને સ્ટાઈલમાં ચલાવી ઘરની ધોરાજી

TOP