• Home
  • Gujarati Videos
  • Off beat
  • જેમિશ ભગતે સ્ટેજ પરથી ગાયું 'ઓરી સખી મંગલ ગાઓ રી', તાળીઓનો થયો ગડગડાટ,Jemish vithani new song teri sakhi

જેમિશ ભગતે સ્ટેજ પરથી ગાયું 'ઓરી સખી મંગલ ગાઓ રી', તાળીઓનો થયો ગડગડાટ

Sep 10,2018 5:51 PM IST

જેમિશ વિઠાણીના ગીત યુટ્યુબ પર આવતા જ હીટ થઈ જાય છે. તેમણે સ્ટેજ શોમાં ગાયેલ ઓરી સખી મંગલ ગાઓ રી ગાતા જ લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. આ પહેલા તેમણે સુરતની એક કથામાં મહાભારતનું ટાઇટલ સોંગ ગાતા સોશિયલ મીડિયામાં છવાયા હતા. આ સોંગ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયુ છે.