બીજા નોરતે કયા માતાજીને પૂજવાથી થશે ફળપ્રાપ્તિ

Oct 10,2018 1:26 PM IST

શાસ્ત્રીજી સ્નેહલભાઈ જોષી પાસેથી જાણો બીજા નોરતાનું મહત્વ. ભારતમાં આજે તહેવારો તો બધા ઉજવાય છે, પરંતુ તહેવારોનું ખરું મહત્વ ક્યાંય ખોવાઇ ગયું છે. દરમિયાન ચાર નવરાત્રિ આવે છે; પોષમાં શાકંભરી, ચૈત્રમાં વાસંતી, ભાદરવામાં રામદેવપીરનાં નોરતા અને આસોમાં શારદીય નવરાત્રિ.. બીજા નોરતે કયા માતાજીને પૂજવાથી થશે ફળપ્રાપ્તિ જાણો શાસ્ત્રીજી સ્નેહલભાઈ જોષી પાસેથી.. બ્રહ્મચારિણીઃ નવરાત્રિના બીજા દિવસે નવદુર્ગાનાં બીજા સ્વરૂપ એવા માતા બ્રહ્મચારિણી પૂજા કરવામાં આવે છે..