નવા વિડિઓ

 • એક સાપ અન્ય જીવતા સાપને આખેઆખો ગળી ગયો, ગુજરાતનો વીડિયો વાઈરલ 02:37

  એક સાપ અન્ય જીવતા સાપને આખેઆખો ગળી ગયો, ગુજરાતનો વીડિયો વાઈરલ

 • નિશાળે ગુલ્લી મારતા સાહેબ વઢ્યાં, ટાબરિયાએ ભાવુક થઈને 'મસ્ત' સ્ટોરી સંભળાવી ગોટે સાહેબને ચડાવી દીધા 02:58

  નિશાળે ગુલ્લી મારતા સાહેબ વઢ્યાં, ટાબરિયાએ ભાવુક થઈને 'મસ્ત' સ્ટોરી સંભળાવી ગોટે સાહેબને ચડાવી દીધા

 • મોંઘવારી ખાખીને પણ નડે? પોલીસે ખોવાયેલી પત્નીને શોધવા માટે પતિ પાસે માગ્યા પેટ્રોલના રૂપિયા 02:35

  મોંઘવારી ખાખીને પણ નડે? પોલીસે ખોવાયેલી પત્નીને શોધવા માટે પતિ પાસે માગ્યા પેટ્રોલના રૂપિયા

 • ગણપતિના દર્શન કરવા મામા ઘેર પહોંચ્યો તૈમૂર, ટ્રેડિશનલ લૂકમાં કરી ધમાલ-મસ્તી 00:45

  ગણપતિના દર્શન કરવા મામા ઘેર પહોંચ્યો તૈમૂર, ટ્રેડિશનલ લૂકમાં કરી ધમાલ-મસ્તી

 • રાજકોટમાં પ્લોટની માગણીને લઇને પ્રૌઢનો કલેક્ટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ 00:56

  રાજકોટમાં પ્લોટની માગણીને લઇને પ્રૌઢનો કલેક્ટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ

 • How to draw India Map easily,તેલુગુ શિક્ષકે ભારતનો નક્શો દોરવાની સરળ ટ્રીક બતાવી, આ રીતે દોરો બનશે આબેહૂબ 03:30
  ટિપ્સ અને કરામત

  આ શિક્ષકે બતાવી ભારતનો નક્શો દોરવાની સરળ ટ્રીક, 3 મિનિટમાં બની જશે આબેહુબ

  કોઇને પણ ભારતનો નક્શો દોરવાનું કહેવામાં આવે તો આબેહુબ તો કોઈ દોરી શકતુ નથી. પરંતુ એક તેલુગુ ટીચરે ભારતનો નક્શો દોરવાની સૌથી સરળ રીત બતાવી છે. આ તેલુગુ ટીચરે મેથ્સની પધ્ધતિથી મેપ દોરી જાણે છે. ભારતનો નક્શો બોક્સ બનાવી માત્ર સાડા ત્રણ મિનિટમાં બનાવી દે છે. તેમની આ ટ્રીક સ્ટૂડન્ટ્સને કામ આવી શકે તેવી છે.

  29K વ્યુઝ
 • નિશાળે ગુલ્લી મારતા સાહેબ વઢ્યાં, ટાબરિયાએ ભાવુક થઈને 'મસ્ત' સ્ટોરી સંભળાવી ગોટે સાહેબને ચડાવી દીધા,Pakistani kid and teacher arguement in classroom 02:58
  ઓફબીટ

  નિશાળે ગુલ્લી મારતા સાહેબ વઢ્યાં, ટાબરિયાએ ભાવુક થઈને 'મસ્ત' સ્ટોરી સંભળાવી ગોટે સાહેબને ચડાવી દીધા

  આ વીડિયો જોઈને તમને તમારૂ બાળપણ યાદ આવી જશે. વીડિયો પાકિસ્તાનની એક સ્કુલના ક્લાસરૂમનો છે, જેમાં એક સાહેબ તેના ટેણિયાએ સ્કુલમાં રજા પાડવા અંગે કારણ પૂછી રહ્યા છે. ત્યારે ટેણિયો ભાવુક થઈને સાહેબને સ્ટોરી સંભળાવે છે તે સાંભળીને તમને હસવુ આવી જશે. ક્યારેક મમ્મીના તો ક્યારેક ભાઈના નામે ચિઠ્ઠી ફાડે છે.

 • અરેબિક મેંહદી ડિઝાઇન 03:34
  ઓફબીટ

  અરેબિક મેંહદી ડિઝાઇન

 • મોદીના સ્વચ્છતા અભિયાનની ઐસીતૈસી, ટ્રેનમાં આ મહિલાએ કર્યું આવું કામ, જાગૃત નાગરિકે વીડિયો ઉતાર્યો,Lady rubbish throgh in train 00:57
  ઓફબીટ

  ટ્રેનમાં આ મહિલાએ કર્યું આવું કામ, જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો

  સ્વચ્છ ભારત માટે વડાપ્રધાન મોદીએ એક કેમ્પેઇન ચલાવ્યું છે, ત્યારે દેશની જનતાએ આ કેમ્પેઇનને સપોર્ટ કરવાની જરૂર છે. અને દેશને સ્વચ્છ રાખવાની જવાબદારી દરેક નાગરિકની છે. ત્યારે આ મહિલાને જ જુઓ, ટ્રેનને કચરાપેટીનો ડબ્બો સમજી બોર ખાઇને ઠળિયા સીટ નીચે જ ઢગલો કર્યો. સફેદ કપડાંમાં સજ્જ આ લેડીનો વીડિયો તેની સામેની સીટ પર બેસેલા કોઈ પેસેન્જરે જ શૂટ કર્યો હતો.

  24K વ્યુઝ
 • આ ગુજરાતીએ શોધી વઘારેલા રોટલાની સિક્રેટ રેસિપી, IAS,IPS પણ છે તેના દિવાના,gujju man made a vagharelo rotlo 05:21
  ઓફબીટ

  આ ગુજરાતીએ શોધી વઘારેલા રોટલાની સિક્રેટ રેસિપી, IAS,IPS પણ છે તેના દિવાના

  ભૂજમાં રહેતા જયદિપ સિંહ જાડેજાએ ભૂજવાસીઓને એક અનોખી કાઠિયાવાડી ડિશનો સ્વાદ ચખાડ્યો છે. તેમણે પત્નીના પિયર ગયા બાદ કિચનમાં આ અખતરો કરેલો અને ત્યારથી પ્રોફેશનલી બનાવવાનું શરૂ કર્યું હવે ભૂજની જનતાને વઘારેલા રોટલાનો સ્વાદ દાઢે વળગ્યો છે. હવે IAS અને IPS કક્ષાના અધિકારીઓ તેમની આ ડિશ ખાવા આવે છે. તેઓ તમામ ઈન્ગ્રિડિયન્સ ઘરે જ બનાવે છે.

  35K વ્યુઝ
 • Maths Table Trick in Gujarati,સરળ ટ્રીકથી માત્ર 2 મિનિટમાં શીખો 1થી 100 સુધીના ઘડિયા 03:23
  ઓફબીટ

  સરળ ટ્રીકથી માત્ર 2 મિનિટમાં શીખો 1થી 100 સુધીના ઘડિયા

  સોશિયલ મીડિયામાં એક ગણિતના શિક્ષકનો વીડિયો હાલ વાયરલ થયો છે. જો તમારા બાળકને ગણિતમાં ઘડિયા ન આવડતા હોય તો ચિંતા કરવાની જરૂર નથી, કારણકે આ વીડિયો જોયા પછી 100 સુધીના ઘડિયા સરળતાથી આવડી જશે, તેને સમજાવેલી આ ટ્રીકથી 100 સુધીના ઘડિયા સરળતાથી આવડી જશે. પરંતુ તેના માટે 1 થી 10 સુધીના ઘડિયા આવડતા હોવા જોઈએ.

  2K વ્યુઝ
 • આ લોકોએ ગણપતિની મૂર્તિઓને ગંદા પાણીના ખાડામાં ફેંકી વિસર્જન કર્યું, વીડિયો જોઇને ભડક્યા લોકો,Ganesh statue throgh in dirty water 00:59
  ઓફબીટ

  આ લોકોએ ગણપતિની મૂર્તિઓને ગંદા પાણીના ખાડામાં ફેંકી વિસર્જન કર્યું, વીડિયો જોઇને ભડક્યા લોકો

  10 દિવસ સુધી ગણેશોત્સવ ઉજવીને આ રીતે જ ગણપતિ વિસર્જન કરવાનું હોય તો મોજ-શોખ માટે ભગવાનને લાવવાનો કોઈ મતલબ નથી. વીડિયોમાં દેખાતા કેટલાંક લોકો ગણપતિની મૂર્તિઓને કોઈ ગંદા પાણીના ખાડામાં ફેંકી રહ્યા છે. નીચે ખાડામાં મૂર્તિઓ કચરાની જેમ પડી છે. વીડિયો ક્યાંનો છે તે માલુમ પડતુ નથી. પરંતુ વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષ છે.

  1K વ્યુઝ
 • તમિલનાડુમાં વરરાજાના મિત્રોએ નવદંપતિને ગિફ્ટમાં આપી પેટ્રોલની બોટલ, હસવા લાગ્યા મહેમાન,tamil-nadu-groom-gets-5-liter-petrol-as-wedding-gift 00:51
  ઓફબીટ

  વરરાજાના મિત્રોએ નવદંપતિને ગિફ્ટમાં આપ્યું પેટ્રોલ, હસવાનું ન રોકી શક્યા મહેમાનો

  તમે અત્યાર સુધી લગ્નોમાં બુકે, કપડાં, પૈસા કે શૉ પીસ આપતા કોઈને જોયા હશે. પરંતુ તમિલનાડુના એક લગ્નમાં કપલને વરરાજાના મિત્રોએ પેટ્રોલ ગિફ્ટમાં આપ્યું હતુ. પેટ્રોલના વધતા ભાવોને જોતા કેટલાંક યુવાનોએ તેના મિત્રના લગ્નમાં નવદંપતિને પેટ્રોલની બોટલ ગિફ્ટ કરી હતી. હાલ તમિલનાડુમાં પેટ્રોલનો ભાવ 85.15 રૂપિયા પ્રતિ લીટર છે એવામાં આટલી મોંઘી ગિફ્ટ હવે કોણ આપે તેવું આપનાર યુવાનનું કહેવુ છે.

 • childhood stories of PM narendra modi narendra picks up a baby crocodile on the way 01:21
  ઓફબીટ

  ...અને મોદી ખભે મગર નાખી ચાલતા થયા, જુઓ Animation વીડિયો

  ઐતિહાસિક નગરી વડનગરમાં સપ્ટેમ્બર, 1950ના રોજ વડા પ્રધાન મોદીનો જન્મ થયો. માતાપિતાના છ સંતાન પૈકીના ત્રીજા સંતાન એટલે મોદી. નરેન્દ્ર મોદીનું બાળપણ અહીં જ, આ ઘરમાં વીત્યું. આ મકાન વેચાઈ ગયું છે. મોદી પહેલેથી નેતૃત્વશક્તિ ધરાવતા હતા. શિસ્તના આગ્રાહી એવા મોદી ટીખળ અને મસ્તીખોર પણ હતા. PM મોદીના જન્મ દિવસ નિમિત્તે તેમના સાહસને દર્શાવતો એક કિસ્સો DivyaBhaskar.com એનિમેશન દ્રારા બનાવ્યો છે.

  2K વ્યુઝ
 • watch drone view of pm modis birth place vadnagar 02:47
  ઓફબીટ

  જ્યાં મોદીનું બાળપણ વીત્યું એ વડનગરને જુઓ ડ્રોનની નજરે

  ઐતિહાસિક નગરી વડનગર. જ્યાં 17 સપ્ટેમ્બર, 1950ના રોજ વડા પ્રધાન મોદીનો જન્મ થયો. માતાપિતાના છ સંતાન પૈકીના ત્રીજા સંતાન એટલે મોદી. નરેન્દ્ર મોદીનું બાળપણ અહીં જ, આ ઘરમાં વીત્યું. આ મકાન વેચાઈ ગયું છે. પણ મોદીનાં સંસ્મરણો મૌજુદ છે. અહીંથી મોદીના જીવન ઘડતરનો પાયો નંખાયો. ઘરથી થોડે દૂર આવેલી બીએન હાઈસ્કૂલ. જેમાં વડા પ્રધાને શિક્ષણ લીધું. તેમના સહાધ્યાયીઓ કહે છે કે મોદી પહેલેથી નેતૃત્વશક્તિ ધરાવતા હતા. શિસ્તના આગ્રાહી એવા મોદી ટીખળ અને મસ્તીખોર પણ હતા. પિતા દામોદરદાસ મૂલચંદ મોદી આ રેલવે સ્ટેશન પર ચાની લારી ચલાવતા. ત્યારે મોદી પણ તેઓને મદદ કરવા આવી પહોંચતા. મોદી જાતે ચા બનાવતાં અને પેસેન્જર્સને વેચવા જતા. કહે છે કે તેમને શોધવા હોય તો એક ચોક્કસ સ્થાન હતું. અને હતું ગામનું શર્મિષ્ઠા તળાવ. મોદી આ તળાવના કૃષ્ણા આરાથી નહાવા પડતા. તળાવમાં મગર પણ રહેતા. પણ બહાદુર નમો ડરતા નહીં. નિડર એવા નમો ધાર્મિક પણ એટલા હતા. ગામમાં આવેલા હાટકેશ્વર મંદિરે રોજ મોદી દર્શને જતા. ઐતિહાસક નગરી વડનગર તેના સ્થાપત્યથી મશૂહર છે, તો બીજી ઓળખ એની વડા પ્રધાન મોદીના જન્મસ્થાન પણ છે.

  1K વ્યુઝ
 • ઓકલેન્ડમાં કીર્તિદાન ગઢવીએ બોલાવી ગરબાની રમઝટ, ન્યૂઝિલેન્ડની ધરતી પર પહેલીવાર કોઈ કલાકાર પર થયો ડૉલરનો વરસાદ,Kirtidan gadhvi garba in aukland 01:51
  ઓફબીટ

  ઓકલેન્ડમાં કીર્તિદાન ગઢવીના ગરબાની રમઝટ, વિદેશી ધરતી પર થયો ડૉલરનો વરસાદ

  હજુ માતાજીની 9 દિવસની નવરાત્રી ચાલુ થવાના થોડા દિવસો બાકી છે પરંતુ ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં નવરાત્રીનો માહોલ ચાલુ થઇ ગયો છે. આજ રીતે તારીખ ૧૫ ના રોજ ઓકલેન્ડ શહેરમાં વોડાફોને ઇવેન્ટ સેંટર માં દિલદાર દાંડિયા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નું આયોજન યુવા ગુજરાત અને વિનયભાઈ મેહતા દ્વારા કરવામાં આવ્યું હતું જેમો કિર્તીદાન ગઢવી દ્વારા ગરબાની રમઝટ બોલાવી હતી. ગુજરાતીઓ ટ્રેડિશનલ કપડાં પેહરીને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અને કેટલાક યુવાનોએ સ્ટેજ પર આવી ડોલરનો વરસાદ પણ કર્યો હતો. આવો નજારો ન્યૂ ઝીલૅન્ડની ધરતી પર પેહલી વાર જોવા મર્યો હતો કે જ્યાં કોઈ કલાકાર પર ડોલર વરસાદ થયો હોય.

  12K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. એક હાથે પંપાળ્યું મૃત પિતાનું માથું ને બીજાથી લૂંછ્યાં પોતાનાં આંસુ, ફોટોથી રડી આખી દુનિયા 01:36

  એક હાથે પંપાળ્યું મૃત પિતાનું માથું ને બીજાથી લૂંછ્યાં પોતાનાં આંસુ, ફોટોથી રડી આખી દુનિયા

 2. બોયફ્રેન્ડ ડેટ પર નહોતો લઇ જતો, નારાજ ગર્લફ્રેન્ડે રસ્તા વચ્ચે ધનાધન ઝીંકી દીધા ચપ્પુના ઘા 01:16

  બોયફ્રેન્ડ ડેટ પર નહોતો લઇ જતો, નારાજ ગર્લફ્રેન્ડે રસ્તા વચ્ચે ધનાધન ઝીંકી દીધા ચપ્પુના ઘા

 3. બરમુડા ટ્રાયેંગલની પહેલીનો ઉકેલ, સમુદ્રી દાનવ નહીં દુર્ઘટનાઓ પાછળ છે સાયન્ટિફીક કારણ 01:04

  બરમુડા ટ્રાયેંગલની પહેલીનો ઉકેલ, સમુદ્રી દાનવ નહીં દુર્ઘટનાઓ પાછળ છે સાયન્ટિફીક કારણ

 4. અમેરિકાના પેટ્રોલપંપ પર જઈને સરદારજીએ ખોલી ભારતના મોંઘાદાટ પેટ્રોલની પોલ 01:45

  અમેરિકાના પેટ્રોલપંપ પર જઈને સરદારજીએ ખોલી ભારતના મોંઘાદાટ પેટ્રોલની પોલ

 5. ટ્રેનમાં આ મહિલાએ કર્યું આવું કામ, જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો 00:57

  ટ્રેનમાં આ મહિલાએ કર્યું આવું કામ, જાગૃત નાગરિકે બનાવ્યો વીડિયો

TOP