- Home
- Gujarati Videos
- Off beat
- Hardik patel new song viral in social media,હાર્દિક પટેલનું નવું ગીત સોશિયલ મીડિયામાં વાયરલ, કથાકાર જિજ્ઞેશ દાદાની પેટર્ન પર બનાવાયું
હાર્દિક પટેલનું નવું ગીત સોશિયલ મીડિયામાં વાયરલ, જિજ્ઞેશ દાદાની પેટર્ન પર બનાવાયું / હાર્દિક પટેલનું નવું ગીત સોશિયલ મીડિયામાં વાયરલ, કથાકાર જિજ્ઞેશ દાદાની પેટર્ન પર બનાવાયું
28K views
પાટીદારોને અનામત, ખેડૂતોની દેવા માફી અને અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ મામલે હાર્દિક પટેલ 17 દિવસથી ઉપવાસ પર છે. ત્યારે ગુજરાતના ગામે ગામમાં હાર્દિકના સમર્થનમાં રામધૂનો બેસાડવામાં આવી રહી છે. ત્યારે હાર્દિકનું એક ન્યૂ સોંગ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. જે કથાકાર જિજ્ઞેશ દાદાની પેટર્ન પર ગવાયું છે. તેના શબ્દો છે પાટીદારનો હીરો હાર્દિક પટેલ છે, જેને મને માયા લગાડી છે.