• Home
  • Gujarati Videos
  • Off beat
  • flipkart-new-bengaluru-office,12 ફૂટબોલ મેદાન કરતાં પણ વિશાળ છે Flipkartની નવું હેડક્વાટર

12 ફૂટબોલ મેદાન કરતાં પણ વિશાળ છે Flipkartની નવું હેડક્વાટર12 ફૂટબોલ મેદાન કરતાં પણ વિશાળ છે Flipkartનું નવું હેડક્વાટર / ફૂટબોલના 12 મેદાન કરતાં પણ વિશાળ છે Flipkartનું નવું હેડક્વાટર

Apr 11,2018 12:02 PM IST

ઓનલાઇન શોપિંગની દિગ્ગજ કંપની ફ્લિપકાર્ટનું નવું હેડક્વાટર બેંગાલુરૂમાં બન્યું છે તેની તમને જાણ નહીં હોય, બેંગાલુરૂના આઉટર રિંગ રોડ પાસેના એમ્બેસી ટેક વિલેજમાં કંપનીનું ન્યૂ હેડક્વાટર બન્યું છે જેમાં ત્રણ આલિશાન બિલ્ડિંગ છે. આ ઓફિસ 8.3 લાખ વર્ગમાં ફેલાયેલુ છે. ફ્લિપકાર્ટનું આ હેડક્વાર્ટરનું કેમ્પસ ફૂટબોલના 12 મેદાન કરતાં પણ મોટું છે. જેનું ઉદ્ધાટન 31 માર્ચે થયું હતુ. આ ઓફિસમાં 7600 જેટલા કર્મચારીઓ કામ કરે છે. અને તે અત્યંત આધુનિક ટેક્નિકથી સજ્જ છે. અને તમામ પ્રકારની સુવિધાઓથી છવાયેલું છે જેનો વીડિયો ખુદ ફ્લિપકાર્ટે ફેસબુક પર શેર કર્યો છે.