નવા વિડિઓ

 • દરેક બાળકમાં ભગવાન રહેલાં છે 02:22

  દરેક બાળકમાં ભગવાન રહેલાં છે

 • મન સત્તા માંગે છે, જ્યારે શરીર ભોગ માંગે છે 02:43

  મન સત્તા માંગે છે, જ્યારે શરીર ભોગ માંગે છે

 • ભગવાન પાસે કદી કંઈ માંગો નહીં 02:47

  ભગવાન પાસે કદી કંઈ માંગો નહીં

 • ચાલુ મેચે યુવતીએ લગાવ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા, ભારતીયોએ આપ્યો જડબાતોડ જવાબ 00:50

  ચાલુ મેચે યુવતીએ લગાવ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા, ભારતીયોએ આપ્યો જડબાતોડ જવાબ

 • પ્રિન્સ હેરીએ પાર્ટીમાં ચોર્યું સમોસું, 13 સેકન્ડનો વીડિયો વાયરલ 00:41

  પ્રિન્સ હેરીએ પાર્ટીમાં ચોર્યું સમોસું, 13 સેકન્ડનો વીડિયો વાયરલ

 • Faroe Islands fit cameras to sheep to create Google Street View 01:05

  ગૂગલને એક ઘેટાની કેમ પડી જરૂર? જુઓ આ વીડિયોમાં

  સો સાંતી વાળાને પણ એક સાંતી વાળાની જરૂર પડે. આ કહેવતને સાચી ઠેરવતી એક ઘટના હમણાં બની. જેમાં ગૂગલ જેવી જાયન્ટ કંપનીને એક મામૂલી ઘેટાની મદદ લેવાનો વારો આવ્યો. વિશ્વભરની કંપનીઓને ખરીદી લેતી ગૂગલે પશુમાં પણ સામાન્ય ગણાતા ઘેટાંની મદદ કેમ લેવી પડી? એવી તે ગૂગલને ઘેટાંની શું જરૂર પડી? જુઓ આ વીડિયો.

  5K વ્યુઝ
 • prince-harry-red-handed-stealing-some-samosas-from-the-meghan-s-together-cookbook-event,પ્રિન્સ હેરીએ પાર્ટીમાં ચોર્યું સમોસું, 13 સેકન્ડનો વીડિયો વાયરલ 00:41
  ઓફબીટ

  પ્રિન્સ હેરીએ પાર્ટીમાં ચોર્યું સમોસું, 13 સેકન્ડનો વીડિયો વાયરલ

  બ્રિટનના રાજકુમાર હૈરીના લગ્ન મેગન મર્કેલ ચર્ચામાં રહ્યા, આ રોયલ વેડિંગમાં દુનિયાની હસ્તીઓ સામેલ થઈ હતી. પુરી દુનિયામાં તેના લગ્ન ચર્ચામાં છે. લગ્ન બાદ હૈરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને લોકો શોક્ડ થઈ ગયા, પ્રિન્સ હેરી જે કરે તેના પર હરકોઈની નજર રહે છે. એક પાર્ટીમાં સમોસું ચોરતા જોવા મળ્યા. અને કેમેરામાં કેદ થયા હતા.

 • માથાના દુખાવાથી પરેશાન મહિલાએ સ્યુસાઇડ કરવાનું વિચાર્યું, નીકળી ગંભીર બીમારી,Woman Attempted Suicide Beacuse of a Rare Disease 00:39
  ઓફબીટ

  માથાના દુખાવાથી પરેશાન મહિલાએ સ્યુસાઇડ કરવાનું વિચાર્યું, નીકળી ગંભીર બીમારી

  બ્રિટનમાં રહેતી એમી ટેલર માથાના દુખાવાથી ત્રસ્ત હતી. તેણે કંટાળીને એક દિવસ આત્મહત્યા કરવાનું વિચાર્યું. તેને માથામાં કંઇક ફરતું હોવાનો એહસાસ થયો. તે ભયાનક દુખાવાના કારણે બેડમાંથી ઉઠી નહોતી શકતી. ડૉક્ટર્સે ચેકઅપમાં જણાવ્યુ કે તેમને રેયર બિમારી છે. ડૉક્ટર્સે જણાવ્યું કે તેના મગજનો ભાગ વધી રહ્યો છે. તે ધીમે-ધીમે સ્પાઇનના હાડકાઓ તરફ આવી રહ્યો હતો. અને તેના જીવને જોખમ પણ હતુ.

 • toy tycoon daughter died after allergic reaction to sandwich,બ્રિટિશ બિઝનેસ ટાયકૂનની દીકરીએ પ્લેનમાં ખાધી સેન્ડવિચ, તબિયત બગડતા હોસ્પિટલ પહોંચતા પહેલાં જ તોડ્યો દમ 00:41
  ઓફબીટ

  બ્રિટિશ બિઝનેસ ટાયકૂનની દીકરીએ પ્લેનમાં ખાધી સેન્ડવિચ, તબિયત બગડતા હોસ્પિટલ પહોંચતા પહેલાં જ તોડ્યો દમ

  બ્રિટિશ એરવેઝમાં સવાર એક બિઝનેસમેન ટાયકૂનની દીકરી સાથે ભયાનક ઘટના ઘટી. તેણે ફ્લાઇટમાં બેસતા પહેલા એરપોર્ટ પરથી નાસ્તો લીધો અને જેમાં સેન્ડવિચ અને ઑલિવ હતુ. પ્લેનમાં બેસીને તેણે આ ખાધુ કે તરત જ શરીર પર લાલ દાગ થવા લાગ્યા. એલર્જીના લીધે રિએક્શન આવતા ઈમેરજન્સી ટ્રીટમેન્ટ કરવામાં આવી અને તેને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો, હૉસ્પિટલ પહોંચે એ પહેલાં જ તેને શ્વાસ છોડી દીધા. ટાયકુન પિતાએ સેન્ડવિચ વેચનારી ફૂડ ચેન અને બ્રિટિશ એરવેઝ પાસે પોતાની દીકરીના મોતનો જવાબ માંગ્યો.

 • Woman Learns Expecting Triplets After Husband Dies in Car Crash,પતિના મોતના બીજા જ દિવસે મહિલાને મળ્યા પ્રેગ્નેન્સીના ન્યૂઝ, પેટમાં હતા ત્રણ બાળકો 00:46
  ઓફબીટ

  પતિના મોતના બીજા જ દિવસે મહિલાને મળ્યા પ્રેગ્નેન્સીના ન્યૂઝ, પેટમાં હતા ત્રણ બાળકો

  અમેરિકાના આ કપલની સ્ટોરી બે વર્ષ જૂની છે. એક દિકરી બાદ પતિ પત્નીએ પોતાનો પરિવાર વધારવાનું વિચાર્યું. પ્રેગ્નેન્સી પ્લાનિંગ કર્યા બાદ ટેસ્ટ કરતા રિઝલ્ટ નેગેટિવ આવ્યું. અને અચાનક પતિનું રોડ એક્સિડેન્ટમાં મોત થયુ. પરંતુ અંતિમ વિધિ બાદ મહિલા ડૉક્ટર પાસે ગઈ અને ચેક કરાવતા પ્રેગ્નેન્સી રિપોર્ટ પોઝિટીવ આવ્યો. અને મહિલાના પેટમાં ત્રણ બાળકો હોવાનું ડૉક્ટરે કહ્યુ, આ ગમ વચ્ચે પણ ખુશીનો માહોલ રચાયો પરંતુ ડોક્ટરે મહિલાને બેડ ન્યૂઝ આપતા કહ્યુ કે એક બાળકનું મોત પેટમાં થયુ છે. જે બાદ મહિલાએ બે સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો હતો.

 • price of blue Scorpion Venom as per viral video 01:57
  ઓફબીટ

  દુનિયાનું સૌથી મોંઘું ઝેર છે આ વીંછીનું, એક લિટરનો ભાવ છે 76 કરોડ રૂપિયા

  અત્યાર સુધી તમને એવું જ લાગતું હશે કે દુનિયામાં જો સૌથી મોંઘું ઝેર કોઈનું હોય તો તે છે કિંગ કોબરાનું પણ ના આ વાત સાવ જ ખોટી સાબિત થાય તેવો દાવો કરતો એક વીડિયો સામે આવ્યો હતો. તાજેતરમાં વાઈરલ આ વીડિયોમાં જે પ્રમાણેની વાત અને દાવો કરવામાં આવ્યો છે તે મુજબ દુનિયામાં સૌથી મોંઘું ઝેર કોઈ જીવનું હોય તો તે છે વીંછીનું, હા, તે એક લિટર ઝેરની કિંમત છે 76 કરોડ કરતાં પણ વધુ રૂપિયા। ભલભલાને આ સાંભળીને આંચકો લાગે કે એવું તો શું હોય છે આ વીંછીના ઝેરમાં કે તેની અધધધ કહી શકાય તેટલી કિંમત ઉપજે। તમને એ પણ જણાવી દઈએ કે આ દરેક વીંછીના ઝેરનો ભાવ નથી પણ એક ખાસ પ્રકારના વાદળી રંગના વીંછીના ઝેરનો ભાવ છે. આ ઝેરમાંથી જ વિડ્સટૉક્સ નામની દવા બને છે જેનો ઉપયોગ વીડિયોમાં કરાવેલ દાવા મુજબ કેન્સરની સારવાર માટે કરવામાં આવે છે. આ ઉપરાંત આ જ ઝેરમાં હજુ પણ 50 લાખ જેટલા તત્વો તો વણઓળખાયેલાં જ છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી આ ઘટનાની માહિતી અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ જેમાં કરાયેલા દાવાઓની અને દવાઓની વાત તમને કરીએ છીએ.

 • જિંદગીથી નિરાશ થયેલ વ્યક્તિએ ખાસ સાંભળવા જેવી છે આ બાળકીની કવિતા,A little girl read poem 01:10
  ઓફબીટ

  જિંદગીથી નિરાશ થયેલ વ્યક્તિએ ખાસ સાંભળવા જેવી છે આ બાળકીની કવિતા

  હરિવંશરાય બચ્ચનની કોશિશ કરનેવાલો કી કભી હાર નહીં હોતી કવિતા લગભગ બધાએ સાંભળી હશે, જિંદગીથી નિરાશ થયેલ વ્યક્તિમાં હિંમત, જોમ અને જુસ્સાનું સંચાર કરે છે આ કવિતા. જેનું કાવ્યપઠન આ નાનકડી બાળકીએ કર્યું છે. તેનું કાવ્યપઠન કરવાની શૈલી જોઇને તમે પણ ઈમ્પ્રેસ થઈ જશો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 • ગટર ખોદવા જતાં બે માળનું મકાન પત્તાની જેમ ધસી પડ્યું,Building collaps video 00:32
  ઓફબીટ

  ગટર ખોદવા જતાં બે માળનું મકાન પત્તાની જેમ ધસી પડ્યું

  ગટરનું નાળું ખોદવા જતાં બે માળનું મકાન ધસી પડતાં એક દુર્ઘટના સર્જાઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગટરના ખાડાની બાજુમાં એક બુલ્ડોઝર દેખાઈ રહ્યું છે. અને ખાડો ખોદવા જતાં મકાનનો પાયો નબળો પડી ગયો હોવાનું લાગી રહ્યું છે. અને સેકન્ડોમાં મકાન ધસી પડે છે. વીડિયો ગુજરાત બહારનો લાગી રહ્યો છે.

 • રોડ વચ્ચોવચ્ચ નીકળ્યો ગુજરાતીનો વરઘોડો, આઇડિયા એવો વાપર્યો કે એકપણ વાહનચાલક હેરાન ન થાય,Wedding dance on road, not disturb any whicle 02:04
  ઓફબીટ

  રોડ વચ્ચોવચ્ચ નીકળ્યો ગુજરાતીનો વરઘોડો, આઇડિયા એવો વાપર્યો કે એકપણ વાહનચાલક હેરાન ન થાય

  લગ્નમાં વરઘોડો નીકળતા જ રસ્તાઓ પર ટ્રાફિકજામ થઈ જાય છે. અને વાહનોને હાલાકી પડે છે. ત્યારે ગુજરાતના એક આદિવાસી ગામના લોકોએ નવો આઇડિયા વિચાર્યો અને વરઘોડો એવી રીતે કાઢ્યો કે એકપણ વાહનને હાલાકી ન પડી, અને રસ્તા પર ડાન્સ પણ થયો અને વાહનો પણ પસાર થતાં રહ્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

  3K વ્યુઝ
 • કચ્છના ફ્લેમિંગોની અેક ઝલક 00:40
  ઓફબીટ

  કચ્છના ફ્લેમિંગોની અેક ઝલક

  Kutch, Gujarat, India September 2018 Canon 1200D + Tamron 150-600mm (c) Saswat Mishra FACEBOOK .... Flamingoes of Kachchh

 • સુંદર ફ્લેમિંગો શોધી રહ્યો છે ભોજન
  ઓફબીટ

  સુંદર ફ્લેમિંગો શોધી રહ્યો છે ભોજન

  Looking for beautiful flamingos. Flamingo feeding in mud. flamingo, kutch, gujarat

વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. અંબાજીના મેળામાં યલો ટોપ અને બ્લેક જીન્સના ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં કિંજલ દવેનો સ્ટનિંગ લૂક 02:00

  અંબાજીના મેળામાં યલો ટોપ અને બ્લેક જીન્સના ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં કિંજલ દવેનો સ્ટનિંગ લૂક

 2. પત્નીએ કિસ કરવાના બહાને પતિની જીભ કાપી નાખી, જીભ કપાઈને નીચે પડી ગઈ 00:50

  પત્નીએ કિસ કરવાના બહાને પતિની જીભ કાપી નાખી, જીભ કપાઈને નીચે પડી ગઈ

 3. ઈટલીના ચર્ચમાં અંબાણી લેડિઝની એન્ટ્રી, વન પીસમાં નીતા અંબાણી લાગ્યા ગોર્જિયસ 00:56

  ઈટલીના ચર્ચમાં અંબાણી લેડિઝની એન્ટ્રી, વન પીસમાં નીતા અંબાણી લાગ્યા ગોર્જિયસ

 4. વડોદરાના કુખ્યાત ડોનને પોલીસે બનાવ્યો કૂકડો, કહ્યું: 'મેં અસલમ બોડિયો, કૂકડૂકૂ થઇ ગયો' 00:27

  વડોદરાના કુખ્યાત ડોનને પોલીસે બનાવ્યો કૂકડો, કહ્યું: 'મેં અસલમ બોડિયો, કૂકડૂકૂ થઇ ગયો'

 5. લો હવે કાલાંમાંથી રૂ ખેંચવાનું મશીન પણ આવી ગયું, ઓટોમેટિક ભરાઈ જાય છે ફાંટ 00:52

  લો હવે કાલાંમાંથી રૂ ખેંચવાનું મશીન પણ આવી ગયું, ઓટોમેટિક ભરાઈ જાય છે ફાંટ

TOP