• Home
  • Gujarati Videos
  • Off beat
  • નીતિન પટેલે ધારાસભ્યોના પગાર વધારતા કાઠિયાવાડી કાકાએ સરકારને લીધી આડે હાથ, કહ્યું 'ખેડૂતનો શું વાક',Farmer angy on nitin patel

નીતિન પટેલે ધારાસભ્યોના પગાર વધારતા કાઠિયાવાડી કાકાએ સરકારને લીધી આડે હાથ, કહ્યું 'ખેડૂતનો શું વાક' / મંત્રીઓ-ધારાસભ્યોનો પગાર વધતાં આ દાદાએ ગામના ઓટલેથી કરી 'ગરીબડા નેતાઓ'ની આ વાત

Sep 29,2018 7:27 PM IST

થોડા સમય પહેલા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ખેડૂતોને મૃત્યુ બાદ બે લાખના વીમાની સહાયની જાહેરાત કરી જે બાદ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. વીડિયો એક કાઠિયાવાડી ખેડૂતનો છે. જેમાં તેઓ નીતિન પટેલ પર રોષ વ્યક્ત કરી રહ્યા છે. અને ખેડૂતોની વેદના વ્યક્ત કરી રહ્યા છે. અને ખેડૂતોની દશા કેવી છે તે જણાવી રહ્યા છે.