શુભ દિપાવલી / હનુમાનજી મંદિર સાળંગપુરે દરેક દેશવાસીને દિવાળીની શુભકામનાઓ આપી 

Oct 26,2019 7:51 PM IST

હનુમાનજી મંદિર સાળંગપુરના સાધુ સંતોએ દેશ વિદેશમાં ફેલાયેલા તેમના અનુયાયીઓ અને સર્વે દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ આપી હતી. ઉંડા અંધારેથી પરમ તેજે લઈ જતો આ પ્રકાશનો પર્વ દરેકના જીવનમાં ખુશીઓ લાવે તેવી તેમણે લાગણી વ્યક્ત કરી હતી. ખુશી, આનંદ વહેંચવાનો આ તહેવાર તમારા જીવનમાંથી અનેક તકલીફો અને કામ, ક્રોધને દૂર કરીને જીવન પ્રકાશમય બનાવે તેવી શુભકામનાઓ