નવા વિડિઓ

 • રમે અંબેમાં ચાચર ના ચોક માં Ⅰ Garba Ni Ramzat 2018 02:07

  રમે અંબેમાં ચાચર ના ચોક માં Ⅰ Garba Ni Ramzat 2018

 • હીરામાં થતી આ રીત જોઈને ચોકી જાશો !

  હીરામાં થતી આ રીત જોઈને ચોકી જાશો !

 • ગુજરાતમાં ગણેશ મંડળ અને તાજિયાં કમિટી દ્વારા કોમીએકતાની મિશાલ રજૂ કરવામાં આવી 01:02

  ગુજરાતમાં ગણેશ મંડળ અને તાજિયાં કમિટી દ્વારા કોમીએકતાની મિશાલ રજૂ કરવામાં આવી

 • PART 2/2 my friend Ganesha drawing for birthday card / Mother's Day card 12:04

  PART 2/2 my friend Ganesha drawing for birthday card / Mother's Day card

 • PART 1/2 my friend Ganesha drawing for birthday card / Mother's Day card 12:41

  PART 1/2 my friend Ganesha drawing for birthday card / Mother's Day card

 • ડીસા: શક્કર ટેટી દુબઈવાસીને દાઢે વળગી, deesa farmer export sweet Tote in dubai 01:39
  સમાચાર

  આ ગુજરાતીની શક્કરટેટીની દુબઈમાં બોલબાલા, લાખ સામે 23 લાખની કમાણી

  પાલનપુર: ડીસા તાલુકાના ચંદાજી ગોળિયા ગામના એક ખેડૂતે સાત વીઘા ખેતરમાં ટેટીની ખેતી કરીને માતબર ઉત્પાદન મેળવ્યું છે. જેમાં સાત વીઘામાં ટેટીની ખેતીમાં રૂ. 1 લાખ સાત હજારના ખર્ચ સામે રૂ. 23 લાખ ઉપરાંતનું વળતર મેળવશે. આ ટેટી દુબઇ એક્સપોર્ટ થઇ રહી છે. આમ દુબઇવાસીઓને ડીસાની ટેટી મીઠી લાગી રહી છે. ખેતાજી સોનાજી સોલંકીએ માત્ર સાતમા ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે. પરંતુ ખેતાજી સોલંકીએ બાગાયત ખેતીમાં મહારથ હાંસલ કરી છે. ખેતાજીએ ડીસા તાલુકાના ચંદાજી ગોળીયાના નદીના પટમાં વસેલા ગામમાં પરંપરાગત રીતે શક્કર ટેટીની ખેતી કરી છે. તેમણે ન માત્ર આવા વિસ્તારમાં ટેટી જેવી ખેતી કરી છે, પરંતુ સાથે સાથે ટેટીની સફળ ખેતી કરીને મબલખ ઉત્પાદન પણ મેળવ્યું છે.

  8K વ્યુઝ
 • સામાન્ય ગુજરાતીએ બનાવ્યું ઘરમાં રાખવાનું અનોખું મંદિર, કાનાજી અને કુળદેવીની અલગ-અલગ વ્યવસ્થા,Comman man made god temple 02:38
  ઓફબીટ

  સામાન્ય ગુજરાતીએ બનાવ્યું ઘરમાં રાખવાનું અનોખું મંદિર, કાનાજી અને કુળદેવીની અલગ-અલગ વ્યવસ્થા

  બધાના ઘરમાં મંદિર તો લગભગ હોય જ છે, પરંતુ એક ગુજરાતીએ અનોખું મંદિર બનાવ્યુ છે. તેમાં તેણે કાનાજી અને કુળદેવીના સ્થાન અલગ અલગ બનાવ્યા છે. ત્રિપલ ડોરના આ મંદિરમાં લાલાના શયનખંડથી માંડીને ગાર્ડન પણ બનાવ્યું. ઉપર-નીચે બે પાર્ટમાં દ્વારપાલ, સખીઓ, સિંહાસન, રાસમંડળી, જમનાજીની લોટી રાખવાની પણ સુવિધા છે. તેમજ સીડી પણ ફોલ્ડિંગ છે.

  1K વ્યુઝ
 • About Zero in gujarati by J R Dangar,ગુજરાતના આ શિક્ષકે જણાવેલી શૂન્ય વિશેની 10 ખાસિયતો જાણવી જરૂરી 03:05
  ઓફબીટ

  ગુજરાતના આ શિક્ષકે જણાવેલી શૂન્ય વિશેની 10 ખાસિયતો જાણવી જરૂરી

  સોશિયલ મીડિયામાં એક ગણિતના શિક્ષકનો વીડિયો હાલ વાયરલ થયો છે. તમે શૂન્ય વિશે તો જાણતા હશો પરંતુ તેની 10 ખાસિયત વિશે નહીં જાણતા હોવ, ગણિતમાં શૂન્ય વિશેની આ દસ વિશેષતા જો તમને ખબર હશે તો ગણિત શીખવું તમારા માટે ઘણું જ સરળ થઈ જશે, ડાંગર સરનો આ વીડિયો તમે તમારા બાળકને બતાવીને શૂન્ય વિશેની આ માહિતી આપી શકો છો.

 • ડાકલાં પર રાજલ બારોટે રેગડી ગાતા જ એક છોકરી સ્ટેજ પર ચઢી ધૂણવા લાગી, વીડિયો વાઇરલ,Singer rajal barot stage performance 01:05
  ઓફબીટ

  ડાકલાં પર રાજલ બારોટે રેગડી ગાતા જ એક છોકરી સ્ટેજ પર ચઢી ધૂણવા લાગી

  અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને રાજ્યમાંથી અનેક પદયાત્રીઓ પગપાળા મા પાસે જઈ રહ્યા છે. ત્યારે અંબાજી જતાં અનેક રસ્તાઓ પર કેમ્પ રાખવામાં આવ્યા છે. આ કેમ્પમાં લોકગાયિકા રાજલ બારોટે સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યુ હતુ અને યાત્રિકોને જલસો કરાવ્યો હતો. એમાં પણ રાજલ બારોટે ડાકલા ગાતા યુવાઓ જૂમી ઉઠ્યા હતા. અને ગરબા પણ કર્યા હતા.

  6K વ્યુઝ
 • રોટલી બનાવવામાં મમ્મીને પણ પાછળ મુકી દે તેવી છે આ ઢીંગલીની સ્કિલ,A Little girl made roti 01:35
  ઓફબીટ

  રોટલી બનાવવામાં મમ્મીને પણ પાછળ મુકી દે તેવી છે આ ઢીંગલીની સ્કિલ

  આ ટેણીને જોઇને તમે કહેશો ઓહ માય ગોડ, આટલી ઉંમરમાં તેની રોટલી વણવાની સ્કિલ ગજબની છે, તેને રોટલી વણતા જોઇને એવુ લાગે કે તેની મમ્મીને પણ તે રોટલી વણવામાં પાછળ મુકી દેતી હશે, તેને જોઇને એવુ લાગે કે તેણે રોટલી વણવામાં ટ્રેનિંગ લીધી હશે. અને જે સ્પીડે રોટલી વણી રહી છે તે જોતા તેને લિટલ સેફ જરૂર કહી શકાય.

  3K વ્યુઝ
 • Kid singing hanuman chalisa,કાલી-ઘેલી ભાષામાં હનુમાન ચાલિસા બોલતો આ ટેણિયો તમને ઈમ્પ્રેસ કરી દેશે 01:13
  ઓફબીટ

  કાલી-ઘેલી ભાષામાં હનુમાનચાલીસા બોલતો આ ગુજરાતી ટેણિયો તમને ઇમ્પ્રેસ કરી દેશે

  સોશિયલ મીડિયામાં એક ટેણિયાનો વીડિયો વાયરલ થયો છે. આ ટેણિયો ત્રણથી ચાર વર્ષની ઉંમરનો લાગી રહ્યો છે. જે આટલી નાની ઉંમરમાં મોઢે હનુમાન ચાલિસા બોલે છે, તેની કાલી ઘેલી ભાષા તમને ઈમ્પ્રેસ કરી દેશે. તે એક શિક્ષકનો દીકરો છે અને તેનો વીડિયો ઘરના જ કોઈ મેમ્બરે શૂટ કર્યો છે. જે હર કોઈને સાંભળવો ગમે તેવો છે,

  2K વ્યુઝ
 • rajasthan-uncle-khopar-singh-have-one-leg-and-work-hard-in-delhi,એક પગ નથી, છત્તાં રેતી-સિમેન્ટની બોરીઓ ઉપાડી કાળી મજૂરી કરી પેટિયું રડવા મજબૂર દાદા 01:45
  ઓફબીટ

  એક પગ નથી, છત્તાં રેતી-સિમેન્ટની બોરીઓ ઉપાડી કાળી મજૂરી કરી પેટિયું રડવા મજબૂર દાદા

  આ વીડિયો જોઇને તમારી આંખોમાં આંસૂ આવી જશે. શરીરનું એક અંગ ગુમાવતા લોકો ડિપ્રેશનમાં જતા રહે છે અને મનથી ભાંગી પડે છે. ત્યારે આ વૃદ્ધને જ જુઓ, એક પગ નથી છત્તાં કોઇ પાસે હાથ લંબાવવા કરતા કાળી મજૂરી કરીને પેટ રળી જાણે છે. તેમનું નામ ખોપર સિંહ છે, જેઓ રાજસ્થાનના છે અને દિલ્હીમાં રહે છે. તેમનો વીડિયો અત્યાર સુધીમાં 60 લાખ લોકો જોઇ ચૂક્યા છે.

  5K વ્યુઝ
 • સભામાં ચકલુંય ફરક્યું નહીં અને ખાલી ખુરશીઓ સામે ભાષણ આપતા રહ્યાં સપા નેતા,Empty chair in Nukkad sabha of SP leader 00:48
  ઓફબીટ

  સભામાં ચકલુંય ફરક્યું નહીં અને ખાલી ખુરશીઓ સામે ભાષણ આપતા રહ્યાં સપા નેતા

  યુપીની નુક્કડ બેઠક પરનો આ વીડિયો જોઈને તમને પણ હસવુ આવશે. સપાના એક નેતાની સભામાં ખાલી ખુરશી રહી છતાં ભાષણ કરતા રહ્યા આ મહાશય, યુપીમાં આ હાલ છે સપાના નેતાના. સમાજવાદી પાર્ટીના આ નેતાને સાંભળવા કોઈ તૈયાર નથી. તેની સભામાં ચકલુંય ફરક્યું નહીં, છતાં પોતાની પાર્ટીની ડંફાસો હાંકતા રહ્યા આ નેતા. જેનો વીડિયો કોઈ રાહદારીએ શૂટ કર્યો છે.

  2K વ્યુઝ
 • એક એવો એક્સિડેન્ટ કે હેલમેટ પણ ન બચાવી શક્યો જીવ,CCTVમાં કેદ થઈ ઘટના,father gets killed while waiting for son 01:08
  ઓફબીટ

  એક એવો એક્સિડેન્ટ કે હેલમેટ પણ ન બચાવી શક્યો જીવ,CCTVમાં કેદ થઈ ઘટના

  દીકરાને સ્કૂલે મુકવા જવા ઘરની બહાર રાહ જોઈ રહેલ એક પિતાને એક મિનિ ટ્રકે ટક્કર મારતા પિતાનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ. ઘટના શ્રીલંકાની છે. યુવક હેલમેટ પહેરીને બાઈક લઈ ઘરના દરવાજા પાસે ઉભો હતો. ત્યાં જ પાછળથી એક બેકાબુ ટ્રકે યુવકને ઉછાળ્યો અને યુવક નાળામાં જઈ પડ્યો ત્યાં જ તેના પર ટાયર ફરી ગયુ. ટ્રક ડ્રાઇવર મદદ માટે નીચે ઉતરે છે અને કાર રોકી યુવકને હોસ્પિટલ લઈ જવામાં મદદ કરે છે.

  16K વ્યુઝ
 • કુદરતનો કરિશ્મા! આ કુંડમાંથી નીકળે છે આપોઆપ પાણી, દીવાસળી સળગાવતા લાગે છે આગ,Social media viral video 01:47
  ઓફબીટ

  કુદરતનો કરિશ્મા! આ કુંડમાંથી નીકળે છે આપોઆપ પાણી, દીવાસળી સળગાવતા લાગે છે આગ

  આવો પાણીનો કુંડ તમે પહેલા ક્યારેય નહીં જોયો હોય, આ કુંડમાંથી આપોઆપ પાણી નીકળે છે અને ઈન્ટેરેસ્ટિંગ વાત એ છે કે તેમાં દીવાસળી સળગાવતા આગ લાગે છે. અને એનાથીય નવીન વાત એ છે કે પાણી ઉલેચવામાં આવે તો આગ ઓલવાય જાય છે. વીડિયો ભારત બહારનો લાગી રહ્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

  2K વ્યુઝ
 • Moraribapu Simplicity, travel in Bus to Bhavnagar 00:41
  ઓફબીટ

  મોરારિબાપુની સાદગીઃ તણસા ગામથી ભાવનગર સુધી કરી બસમાં મુસાફરી

  ભાવનગરઃ કથાકાર મોરારિબાપુએ બસમાં મુસાફરી કરી પોતાની સાદગીનો પરિચય આપ્યો હતો. મોરારિબાપુએ મહુવાથી ભાવનગર જતી ઈન્ટરસિટી બસને તણસા ગામે ઉભી રખાવી હતી. અને ડ્રાઇવર અને કંડક્ટરને ભાવનગર સુધી લઈ જવા જણાવ્યું હતું. મોરારિબાપુની આવી સાદગી જોઈ મુસાફરો પણ વિસ્મય પામ્યા હતા. મોરારિબાપુએ તણસા ગામથી ભાવનગરના ભાગલી ગેટ સુધી બસમાં મુસાફરી કરી હતી.

  10K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. વિદ્યાર્થિનીને બાથમાં લઈ ટીચરે માણી અંગત પળો, બારણા પાછળથી વિદ્યાર્થીએ બનાવી વીડિયો ક્લિપ 01:27

  વિદ્યાર્થિનીને બાથમાં લઈ ટીચરે માણી અંગત પળો, બારણા પાછળથી વિદ્યાર્થીએ બનાવી વીડિયો ક્લિપ

 2. વાત કરવાનો ઢોંગ કરી પાડતો હતો સ્કર્ટ પહેરેલી યુવતીના ફોટા, ફ્લેશ લાઈટે ખોલી પોલ 01:32

  વાત કરવાનો ઢોંગ કરી પાડતો હતો સ્કર્ટ પહેરેલી યુવતીના ફોટા, ફ્લેશ લાઈટે ખોલી પોલ

 3. VIDEO: ડ્યૂટીના બહાને રસ્તા પર છોકરીઓને કરતો હતો બૅડ ટચ, પાછળથી કોઈએ ઉતાર્યો જવાનનો વીડિયો 01:01

  VIDEO: ડ્યૂટીના બહાને રસ્તા પર છોકરીઓને કરતો હતો બૅડ ટચ, પાછળથી કોઈએ ઉતાર્યો જવાનનો વીડિયો

 4. ગુજરાતના પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, એક જાગૃત નાગરિકે ખોલી પોલ 02:53

  ગુજરાતના પેટ્રોલપંપ પર આ રીતે થાય છે કટકી, એક જાગૃત નાગરિકે ખોલી પોલ

 5. એક પગ નથી, છત્તાં રેતી-સિમેન્ટની બોરીઓ ઉપાડી કાળી મજૂરી કરી પેટિયું રડવા મજબૂર દાદા 01:45

  એક પગ નથી, છત્તાં રેતી-સિમેન્ટની બોરીઓ ઉપાડી કાળી મજૂરી કરી પેટિયું રડવા મજબૂર દાદા

TOP