• Home
  • Gujarati Videos
  • Off beat
  • Video: આજે વર્ષનું મોટું અને અંતિમ સુર્યગ્રહણ, 7 રાશિઓ પર થશે ગ્રહણની ખરાબ અસર,clipse-2018-astrology-horoscope-August-partial-solar-eclipse

Video: આજે વર્ષનું મોટું અને અંતિમ સુર્યગ્રહણ, 7 રાશિઓ પર થશે ગ્રહણની ખરાબ અસર

Aug 11,2018 3:32 PM IST

વર્ષનું સૌથી મોટું અને અંતિમ એવું સુર્યગ્રહણ આજે છે. આજનો દિવસ વર્ષનો એવો દિવસ છે જેમાં ઘણાં સંયોગ રચાશે. આ સુર્યગ્રહણ શનિવારે હોવાથી આજે શનેશ્ચરી અમાસ પણ છે. આજનો દિવસ ત્રિવેણી સંગમના આરંભનો દિવસ પણ છે. આ સુર્યગ્રહણ ભલે ભારતમાં નહીં દેખાય પરંતુ જે રીતે આજના દિવસે યોગ બની રહ્યા છે તેનાથી પ્રકૃતિ પર અસર જરૂર પડશે લોકોના જીવન પર અને ખાસ કરીને અમુક રાશીઓ પર તેની અસર થશે. અમુક રાશીઓ પર તેની સારી તો અમુક રાશીઓ પર તેની ખરાબ અસર થવાની છે.