આ પ્રોફેસરનો વાયરલ વીડિયો તમે જોયો?

Jun 05,2018 5:08 PM IST

એક પ્રોફેસરે વિશ્વ પર્યાવરણ દિને આપી અનોખી શુભેચ્છા આપી છે.પ્રોફેસર અશ્વિન આણદાણીએ પર્યાવરણ ગીત સાથે શુભેચ્છા પાઠવી છે.પર્યાવરણ ગીતના શબ્દો પર્યાવરણ પર્યાવરણ બોલ એમા કલ્યાણ છેગીતમાં પર્યાવરણનું જતન કરવાનો સંદેશ અપાયો છે,પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અપીલ કરવામાં આવી છે.જે પ્રોફેસરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે અશ્વિન આણદાણી વિરમગામની D.C.M કોલેજના પ્રોફેસર છે.