• Home
  • Gujarati Videos
  • Off beat
  • akash-ambani-shloka-ambani-wedding-maroon-5-girls-like-you-video-viral,આકાશ અંબાણીના લગ્નમાં આ રોકસ્ટારના પર્ફોર્મન્સને જોવા લોકોએ ખર્ચ્યા હતા પૈસા

મ્યૂઝિકલ / આકાશ અંબાણીના લગ્નમાં આ રોકસ્ટારના પર્ફોર્મન્સને જોવા લોકોએ ખર્ચ્યા હતા પૈસા

Mar 12,2019 4:12 PM IST

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની વેડિંગ પાર્ટીમાં લોકપ્રિય અમેરિકી પોપ બેન્ડ મરૂન 5એ લાજવાબ પર્ફોર્મન્સ આપ્યુ હતુ. શુગર, વ્હાટ લવર્સ ડૂ, અને મૂવ્સ લાઇક જેગર જેવા લોકપ્રિય ગીત ગાયા હતા. આ કોન્સર્ટમાં ઘણા લોકોએ ટિકિટ પણ લીધી હતી. તો બીજી બાજુ બોલિવૂડ સિંગર અરિજીત સિંહે પણ અલવિદા સોંગ ગાઈ રાતને વધુ રંગીન બનાવી હતી.