નવા વિડિઓ

 • જો આપણે ઘરે માટીના ગણેશ બેસાડ્યા હોત તો ભગવાનની આ દશા ન થાત 01:43

  જો આપણે ઘરે માટીના ગણેશ બેસાડ્યા હોત તો ભગવાનની આ દશા ન થાત

 • અમેરિકાના ડલાસમાં ગણેશ-વિસર્જન, ગુજરાતના નકશાની ટી-શર્ટ પહેરી લોકો જોડાયા 02:11

  અમેરિકાના ડલાસમાં ગણેશ-વિસર્જન, ગુજરાતના નકશાની ટી-શર્ટ પહેરી લોકો જોડાયા

 • તૈયાર હીરાનું નામકરણ | ટીક ટેબલ ધાર મથાળું

  તૈયાર હીરાનું નામકરણ | ટીક ટેબલ ધાર મથાળું

 • મૂળમાંથી મગફળીને ઉખાડી લાઈનસર ગોઠવતું મશીન, બાજુના ચાસને નુકસાન કર્યા વિના ધૂળ લેતું જાય 00:43

  મૂળમાંથી મગફળીને ઉખાડી લાઈનસર ગોઠવતું મશીન, બાજુના ચાસને નુકસાન કર્યા વિના ધૂળ લેતું જાય

 • કાબૂ ગુમાવતાં ટ્રકે ત્રણ લોકો અને આઠ વાહનોને ઉલાળ્યાં, એક માણસ ફંગોળાઇને કેનાલમાં પડ્યો 01:06

  કાબૂ ગુમાવતાં ટ્રકે ત્રણ લોકો અને આઠ વાહનોને ઉલાળ્યાં, એક માણસ ફંગોળાઇને કેનાલમાં પડ્યો

ઓફબીટ

 • tankara farmers playing cricket in empty dam to opposed government 00:30

  ટંકારાના ખેડૂતોનો સિંચાઈના પાણી માટે 'લગાન' સ્ટાઈલમાં વિરોધ, ખાલી ડેમમાં રમ્યા ક્રિકેટ

  મોરબીઃ ટંકારા ગામના ખેડૂતોએ સિંચાઈ પાણીની માગ માટે અનોખો વિરોધ કર્યો હતો, સરકાર ખેતીના પાણીની વ્યસ્થા કરે અથવા ખેડૂતના દીકરાને ક્રિકેટની તાલીમ આપી ક્રિકેટર બનાવે જેથી તેમને રોજગારી માટે કોઈની સામે હાથ લંબાવો ન પડે. જેને પગલે ખેડૂતોએ ડેમ સાઈટ પર ક્રિકેટ મેચની પ્રેક્ટિસ કરી લગાન સ્ટાઈલમાં વિરોધ કર્યો હતો. મોરબીમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા એક તરફ પીવાના પાણીની સમસ્યા સર્જાવાની આશંકાઓ સેવવામાં આવી રહી છે, તો બીજી તરફ સારા વરસાદની આશાએ ખેડૂતોએ વાવેલો પાક પાણીના અભાવે નિષ્ફળ જઈ રહ્યો છે. મોરબી અને ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હાલ સિંચાઈ માટે સૌની યોજના અંતર્ગત ડેમી 2 અને 3માં નર્મદાનું પાણી આપવાની માગ સાથે ખેડૂતો ૩ દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે.

  3K વ્યુઝ
 • Woman Chops Off Husbands Tongue While Kissing Him 00:50

  પત્નીએ કિસ કરવાના બહાને પતિની જીભ કાપી નાખી, જીભ કપાઈને નીચે પડી ગઈ

  રાજધાની દિલ્હીના રણહૌલા વિસ્તારમાં એક વિચિત્ર ઘટના બની હતી. એક પત્નીએ કિસ કરવાના બહાને તેના પતિની જીભ કાપી નાખી હતી. પત્નીએ જીભ પર એવું બચકું ભર્યું કે પતિની જીભ કપાઈને નીચે પડી ગઈ હતી. પતિ-પત્ની વચ્ચે કેટલાક સમયથી ઝઘડો ચાલતો હતો. આથી ગુસ્સામાં આવી પત્નીએ આવી હરકત કરી હતી. પત્નીની આ હરકતથી પતિએ બુમાબુમ કરતાં પરિવાર સહિતના લોકો દોડી આવ્યા હતા. સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચતાં પોલીસે પત્નીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  21K વ્યુઝ
 • માથાના દુખાવાથી પરેશાન મહિલાએ સ્યુસાઇડ કરવાનું વિચાર્યું, નીકળી ગંભીર બીમારી,Woman Attempted Suicide Beacuse of a Rare Disease 00:39

  માથાના દુખાવાથી પરેશાન મહિલાએ સ્યુસાઇડ કરવાનું વિચાર્યું, નીકળી ગંભીર બીમારી

  બ્રિટનમાં રહેતી એમી ટેલર માથાના દુખાવાથી ત્રસ્ત હતી. તેણે કંટાળીને એક દિવસ આત્મહત્યા કરવાનું વિચાર્યું. તેને માથામાં કંઇક ફરતું હોવાનો એહસાસ થયો. તે ભયાનક દુખાવાના કારણે બેડમાંથી ઉઠી નહોતી શકતી. ડૉક્ટર્સે ચેકઅપમાં જણાવ્યુ કે તેમને રેયર બિમારી છે. ડૉક્ટર્સે જણાવ્યું કે તેના મગજનો ભાગ વધી રહ્યો છે. તે ધીમે-ધીમે સ્પાઇનના હાડકાઓ તરફ આવી રહ્યો હતો. અને તેના જીવને જોખમ પણ હતુ.

  2K વ્યુઝ
 • Surat Pilgrim Do Visarjan Of Ganesh Replica In Sea Of Dummas After 124 Year Ritual Break 01:18

  પુઢચ્યાં વર્ષી લવકર્યાંના નાદથી ગુંજ્યા સુરતના રાજમાર્ગોઃ ભારે હૈયે શ્રીજીનું વિસર્જન કરતાં ભાવિકો

  સુરતઃ દસ દિવસ સુધી ગણપતિ બાપાની પૂજા અર્ચના કર્યા બાદ આજે ભારે હૈયે ભાવિકો દ્વારા ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. શહેરના રાજમાર્ગો પર વહેલી સવારથી ઢોલ નગારાના તાલે ભાવિકો દ્વારા ગણપતિ બાપ્પાની મૂર્તિઓને દરિયામાં અને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે. અંદાજે 70 હજાર પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે.

  2K વ્યુઝ
 • Truck Loses Control and Crashing into People 01:06

  કાબૂ ગુમાવતાં ટ્રકે ત્રણ લોકો અને આઠ વાહનોને ઉલાળ્યાં, એક માણસ ફંગોળાઇને કેનાલમાં પડ્યો

  લોકેશનઃ મહારાષ્ટ્ર ટ્રક ડ્રાઇવરે કન્ટ્રોલ ગુમાવતા થયો ગંભીર અકસ્માત. ટ્રક સ્પીડમાં પલટી ખાઇ જતા એટલો ઘસડાયો કે રોડ સાઇડ ઉભેલા બે અને એક ચાલી રહેલી વ્યક્તિને એડફેટે લીધા. એટલું જ નહીં સાથે સાથે આઠ વ્હીકલને પણે ટ્રકે ફંગોળી કાઢ્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિ ટ્રક સાથે અથડાતા સીધો કેનાલમાં પડ્યો હતો. ઘટના મહારાષ્ટ્રના ચંદ્રપુર શહેરની છે.

  4K વ્યુઝ
 • The police men beaten a man on road 00:49

  પોલીસે વૃદ્ધને નિર્દયતાથી ઢસડીને ઢોર માર માર્યો, પોલીસ સ્ટેશનમાં પણ માર્યા પટ્ટા

  ઉત્તરપ્રદેશના પોલીસકર્મીનો એક વીડિયો વાઈરલ થયો છે. રેલવે સ્ટેશનની બહાર વૃદ્ધ મજૂર પર પોલીસવાળાએ રોફ જમાવ્યો હતો. એટલું જ નહીં પેડલ સાઈકલ લઈને મજૂરીકામ કરતા વૃદ્ધને બેરહેમીથી માર માર્યો હતો. વૃદ્ધને ખેંચી પ્રથમ ધક્કો માર્યો હતો અને બાદમાં મારતો મારતો પોલીસ સ્ટેશનમાં લઈ ગયો હતો. નવાઈની વાત એ છે કે પોલીસવાળો વૃદ્ધને લાકડીથી બેરહેમીથી ફટકારતો હતો અને અન્ય લોકો જોઈ રહ્યા હતા. પણ કોઈએ પોલીસવાળાને રોક્યો નહીં. ત્યાં હાજર એક વ્યક્તિને આ વીડિયો ઉતારી વાઈરલ કરી દીધો હતો.

  4K વ્યુઝ
 • Ambani Family visits Como Cathedral in Italy,ઈટલીના ચર્ચમાં અંબાણી લેડિઝની એન્ટ્રી, વન પીસમાં નીતા અંબાણી લાગ્યા ગોર્જિયસ 00:56

  ઈટલીના ચર્ચમાં અંબાણી લેડિઝની એન્ટ્રી, વન પીસમાં નીતા અંબાણી લાગ્યા ગોર્જિયસ

  ઈશા અંબાણીની સગાઈ 23 સપ્ટેમ્બરે ઈટલીના લેક કોમોમાં સંપન્ન થઈ. આ સેલિબ્રેશનના ઘણાં વીડિયો ફેન્સે તેમના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા. જેમાં વધુ એક વીડિયો પોસ્ટ થયો છે. આ વીડિયોમાં નીતા અંબાણી ઈશા અને શ્લોકા મહેતા સાથે ચર્ચમાં જતા જોવા મળે છે, પહેલાં હાઇ સિક્યોરિટી વચ્ચે નીતા અંબાણી એન્ટ્રી લે છે અને બાદમાં ઈશા અને શ્લોકા એન્ટર થાય છે. પરંતુ ઈન્ટેરેસ્ટિંગ વાત એ છે કે ત્રણેય લેડીઝ વેસ્ટર્ન વેરમાં છે. શ્લોકા અને ઈશાએ વન પીસ પહેર્યું છે તો નીતા અંબાણી ઓરેન્જ વન પીસમાં ગોર્જિયસ લાગી રહ્યા છે.

  15K વ્યુઝ
 • hardoi thief makes video viral of dangerous stunt in running train 02:10

  તોફાનની જેમ દોડતી ટ્રેન નીચેથી નીકળતો સ્ટંટબાઝ ચોર, લાઈવ ચોરીના પેંતરા કરતો અપલોડ

  ઉત્તરપ્રદેશના હરદોઈમાં એક વીડિયો વાઈરલ થયેલો જેમાં એક શાતિર ચોર તોફાનની જેમ દોડતી ટ્રેનની નીચેથી ટ્રેનની અંદર પ્રવેશે છે. તેના આ વીડિયોથી રેલવે પોલીસ અને રાજ્યની પોલીસની પણ ઊંઘ ઊડી ગઈ હતી. આ વીડિયોના આધારે પોલીસે બહુ જ ઝડપી કાર્યવાહી કરીને તે ચોરને પણ ઝડપી લીધો હતો. તેની ધરપકડ કર્યા બાદ તેણે જે ખુલાસા કર્યા તે સાંભળીને પોલીસ પણ ચમકી હતી. મળતી માહિતી મુજબ તે ચોર ટ્રેનનો સામાન તો ચોરતો જ હતો, સાથોસાથ મુસાફરોના લગેજની પણ ચોરી કરતો હતો. હદ તો ત્યારે થઈ કે અનેક કેસોમાં વૉન્ટેડ એવો આ આરોપી પોતે જ તેના આ ખતરનાક સ્ટંટનો વીડિયો બનાવરાવીને સોશિયલ મીડિયામાં અપલોડ પણ કરતો હતો.

  3K વ્યુઝ
 • Isha Ambani and Anand Piramal's engagement ceremony was attended by several Bollywood stars. 01:17

  પિતા મુકેશ અંબાણીનો હાથ પકડીને સગાઈ માટે પહોંચી ઈશા અંબાણી

  મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી તથા ઉદ્યોગપતિ અજય પીરામલના પુત્ર આનંદની સગાઈ ઈટાલીના લેક કોમોમાં થઈ હતી. સગાઈના ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલ્યા હતાં. સગાઈમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તી આવી હતી. હવે અન્ય એક વીડિયો પણ વાઈરલ ઈશાને તેના પિતા મુકેશ અંબાણી સગાઈના સ્થળ સુધી હાથ પકડીને લઈ જતા નજરે ચઢે છે. પરીકથામાં સાંભળવા મળતા દૃશ્યો જેવી જ આ આખી જાહોજહાલી હતી. ઈશા અંબાણીનો ઠસ્સો પણ કોઈ પરીથી સહેજ પણ ઉતરતો નથી. બાદમાં આ પ્રિન્સેસને આનંદ પીરામલ હાથોમાં હાથ નાખીને આગળ લઈ જાય છે.

  11K વ્યુઝ
 • Ambaji is a town within taluka district Banaskantha, North Gujarat 02:23

  આરાસૂરી માતા અંબાજીની આરતીનો લાભ લો

  બનાસકાંઠા જિલ્લામાં આવેલું પવિત્ર સ્થાનક અંબાજી. યાત્રાધામ તરીકે જાણીતું શ્રી આરાસુરી અંબાજી એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. 358 સુવર્ણ કળશ ધરાવતી આ શક્તિપીઠ લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. ભગવત પુરાણ અનુસાર પ્રજાપતિ દક્ષે બૃહસ્પતિસક નામના યજ્ઞનું આયોજન કર્યું હતું. દક્ષે બધા જ દેવોને આમંત્રણ આપ્યુ હતું. પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને નહોતા બોલાવ્યા. પાર્વતી પિતાને ઘરે ગયા અને પિતાના મોઢે પતિની નિંદા સાંભળતા યજ્ઞકુંડમાં પડી પ્રાણ ત્યજી દીધા. પછી ભગવાન શિવ પાર્વતીના દેહને ખભે ઉપાડી ત્રણે લોકમાં ઘૂમવા લાગ્યા. આ જગ્યાએ સતિનો હૃદયનો ભાગ પડયો હોવાનું મનાય છે. અંબાજીમાં કોઈ મૂર્તિની પૂજા થતી નથી. પરંતુ વીસાયંત્રની પૂજા થાય છે. યંત્રના સ્થાનમાં નજરથી જોવાનું નિષેધ હોઈ પૂજારી આંખે પાટા બાંધીને પૂજા કરે છે.

  9K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. વિઘ્નહર્તાની મૂર્તિને AMCના બુલડોઝરે કચડી નાખી, અપમાનજનક કામગીરીનો વીડિયો વાયરલ 00:45

  વિઘ્નહર્તાની મૂર્તિને AMCના બુલડોઝરે કચડી નાખી, અપમાનજનક કામગીરીનો વીડિયો વાયરલ

 2. અંબાજીના મેળામાં યલો ટોપ અને બ્લેક જીન્સના ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં કિંજલ દવેનો સ્ટનિંગ લૂક 02:00

  અંબાજીના મેળામાં યલો ટોપ અને બ્લેક જીન્સના ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં કિંજલ દવેનો સ્ટનિંગ લૂક

 3. VIDEO: કેમેરા સેટ કર્યો અને પૂરપાટ આવતી ટ્રેનનો અવાજ સાંભળી પાટા વચ્ચે સૂઈ ગયો યુવાન 01:18

  VIDEO: કેમેરા સેટ કર્યો અને પૂરપાટ આવતી ટ્રેનનો અવાજ સાંભળી પાટા વચ્ચે સૂઈ ગયો યુવાન

 4. ચાલુ મેચે યુવતીએ લગાવ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા, ભારતીયોએ આપ્યો જડબાતોડ જવાબ 00:50

  ચાલુ મેચે યુવતીએ લગાવ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા, ભારતીયોએ આપ્યો જડબાતોડ જવાબ

 5. કાબૂ ગુમાવતાં ટ્રકે ત્રણ લોકો અને આઠ વાહનોને ઉલાળ્યાં, એક માણસ ફંગોળાઇને કેનાલમાં પડ્યો 01:06

  કાબૂ ગુમાવતાં ટ્રકે ત્રણ લોકો અને આઠ વાહનોને ઉલાળ્યાં, એક માણસ ફંગોળાઇને કેનાલમાં પડ્યો

TOP