નવા વિડિઓ

 • એન્જિનિયરને આંટી મારે તેવો કીમિયો, વીજળી વિના મશીન ચાલુ કરી જમીનમાંથી ખેંચ્યું પાણી 01:31

  એન્જિનિયરને આંટી મારે તેવો કીમિયો, વીજળી વિના મશીન ચાલુ કરી જમીનમાંથી ખેંચ્યું પાણી

 • ગીરગઢડાના બેડિયા ગામે સિંહણે કર્યું ગાયનું મારણ, શિકારનો વીડિયો વાઈરલ 00:46

  ગીરગઢડાના બેડિયા ગામે સિંહણે કર્યું ગાયનું મારણ, શિકારનો વીડિયો વાઈરલ

 • વડોદરાની કમ્પ્યૂટર એન્જિનિયર યુવતી રસ્તા પર વેચે છે સૂપ, મોડેલિંગમાં બનાવવી છે કરિયર 00:56

  વડોદરાની કમ્પ્યૂટર એન્જિનિયર યુવતી રસ્તા પર વેચે છે સૂપ, મોડેલિંગમાં બનાવવી છે કરિયર

 • માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા | જય માતજી

  માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા | જય માતજી

 • IS આતંકીએ કર્યો હુમલો, તેને રોકવા માઈકલ માત્ર ટ્રોલી લઈને ધસી ગયો 00:40

  IS આતંકીએ કર્યો હુમલો, તેને રોકવા માઈકલ માત્ર ટ્રોલી લઈને ધસી ગયો

 • Do not be cancerous, just keep thinking of these battles #Health. papaya leaves have to be used in very limited way • Platelets .... Cancer, Treatment, Health, Care, tips 03:04
  સ્વાસ્થ્ય અને તંદુરસ્તી

  માત્ર આટલી જ વાતોનું રાખો ધ્યાન, નહીં થાય કેન્સર

 • This will never be a cancer by eating a vegetable! | Indian Health Care #Health. Seeing brokley Do not deny this .... Cancer, Prevention, Diet, Health Tips, Health Care, FITNESS, HOME REMEDY, INSTANT CARE, health benefits 02:49
  સ્વાસ્થ્ય અને તંદુરસ્તી

  આ એક શાકભાજી ખાશો તો પણ ક્યારેય નહીં થાય કેન્સર

 • Best tips for Quit Smoking and tobacco 03:58
  સ્વાસ્થ્ય અને તંદુરસ્તી

  સિગારેટ, બીડી, તંબાકુ છોડવા માટે મજબૂર કરી દેશે આ ઉપાય

  અત્યારે ગુટકા, સિગારેટ,બીડી, તમાકુ ખાવાની સંખ્યામાં દિનપ્રતિદિન ઉત્તરોત્તર વધારો થતો જાય છે, જો કે આ વ્યસન કરતા લોકો પણ પ્રયત્નો તો કરે જ છે તેની લતમાંથી બહાર આવવા માટે પણ દ્રઢ નિર્ણયશક્તિ કે પછી તેમાંથી બહાર આવવા માટેના અન્ય નુસખાઓ વિશેની જાણકારીના અભાવે તેઓ સફળ થતા નથી. આજે અમે તમને બતાવી રહ્યા છીએ એવા ઉપાય કે જે જો તમે અપનાવશો તો ચોક્કસ કોઈ પણ પ્રકારના વ્યસનમાંથી બહાર આવી જ શકશો, આના માટે તમારે વધુ પૈસા ખર્ચવાની પણ જરૂર નથી આ ઉપાય અજમાવવા માટે જે વસ્તુઓ જોઈએ તે બધી જ તમારા રસોડામાં જ હાજર છે, તો જોઈ લો સંચળ, આદુ અને લીંબૂનો આ દેશી પ્રયોગ કેવી રીતે કરવો તે આ વીડિયોમાં.

  2K વ્યુઝ
 • Skin ,Whitening, Fairness, Beauty Tips ,in Hindi , 04:00
  સ્વાસ્થ્ય અને તંદુરસ્તી

  ગોરા થવાનો 100% અસરકારક ઉપાય, કાકડી અને ગુલાબજળ બદલશે ત્વચાનો રંગ

  Like | Comment | Share | Follow| દોસ્તો જો તમને પણ આ માહિતી ગમે તો ચોક્કસ તેને શેર પણ કરો.

 • Get rid from Mosquito with lemon and clove 02:32
  સ્વાસ્થ્ય અને તંદુરસ્તી

  કરડવાનું તો દૂર મચ્છર તમારી આસપાસ પણ નહીં ફરકે, કરો આ સાદો પ્રયોગ

  ચોમાસાની મોસમમાં મચ્છરોનો ઉપદ્રવ ચારે બાજુ વધી જ જાય છે, તેના કરડવાની બળતરા તો થાય જ છે સાથે જ ઘણીવાર તો જીવલેણ બીમારીમાં ફસાઈ જઈને ખાટલા ભેગા પણ થવું જ પડે છે. આજે અમે તમને બતાવીશું એક એવો અસરકારક પ્રયોગ કે જેનાથી તમે માત્ર બે રૂપિયાની કિંમતે જ મચ્છરોના ત્રાસમાંથી છુટકારો મેળવી શકશો. આ પ્રયોગ કરવા માટે તમારે જોઈએ માત્ર એક લીંબૂ અને પાંચ કે છ લવિંગ, આ એટલો આસાન અને નિરુપદ્રવી પણ છે જ.

  24K વ્યુઝ
 • In Indian Health Care You'll Find Ayurved Ke Gharelu Asardar Upchaar awm Upay . B 04:34
  સ્વાસ્થ્ય અને તંદુરસ્તી

  લાખો રૂપિયાનું નુકસાન પણ કરી શકે છે ઉંદર, આ ઉપાય અજમાવી તેને ભગાડો

  સામાન્ય રીતે તો ઘર કે ઓફિસમાં ઉંદર ક્યાંક ને ક્યાંકથી આવી જ જાય છે.ઉંદર એ કોઈ ઝેરી જાનવર તો નથી કે જે કરડે તો બહુ મોટું નુકસાન થાય પણ તે આર્થિક નુકસાન પુષ્કળ પ્રમાણમાં કરે છે.બહુ બધા લોકો બજારમાંથી તેને મારી નાંખવાની દવા લાવીને તેનો ઉપયોગ કરી ઉંદરના ત્રાસથી છુટકારો મેળવવા પ્રયત્ન કરે છે પણ તે ખોટું છે. આજે અમે તમને કેટલાક એવા ઘરેલું ઉપાય બતાવી રહ્યા છીએ કે જે તમે અજમાવશો તો ચોક્કસ ફરીવાર તે તમારા ઘર કે ઓફિસમાં પગ પણ નહીં જ મૂકે।તો જોઈ લો ઉપરના વીડિયોમાં લાલ મરચું, પેપરમિન્ટ કે પછી તજનો પ્રયોગ.

  19K વ્યુઝ
 • bathing benefits in night 02:41
  સ્વાસ્થ્ય અને તંદુરસ્તી

  રાત્રે સ્નાન કરવાથી થાય છે ગજબના ફાયદાઓ

  LIKE | COMMENT | SHARE | FOLLOW| દોસ્તો જો તમને પણ આ માહિતી ગમે તો ચોક્સ તેને શેર પણ કરો

 • colgate will cure your crack heel 02:39
  લાઇફસ્ટાઇલ

  માત્ર 3 જ દિવસમાં કોલગેટથી ઠીક થશે ફાટેલી એડીઓ

  LIKE | COMMENT | SHARE | FOLLOW| દોસ્તો જો તમને પણ આ માહિતી ગમે તો ચોક્સ તેને શેર પણ કરો

 • Lose Back and Belly Fat Fast bellt fat 02:49
  સ્વાસ્થ્ય અને તંદુરસ્તી

  બેલી ફૅટ ઓછું કરવા માટે આમ અપનાવો સરસિયાનું તેલ

  LIKE | COMMENT | SHARE | FOLLOW| દોસ્તો જો તમને પણ આ માહિતી ગમે તો ચોક્સ તેને શેર પણ કરો

 • health tips regarding walnut 02:27
  સ્વાસ્થ્ય અને તંદુરસ્તી

  શું તમને ખબર છે ખરી કે અખરોટ ક્યારે અને કેવી રીતે ખવાય?

  LIKE | COMMENT | SHARE | FOLLOW| દોસ્તો જો તમને પણ આ માહિતી ગમે તો ચોક્સ તેને શેર પણ કરો

વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. હોલિવૂડના સુપરહીરો 'થોર'નું દરિયાપુરની પોળમાં શૂટિંગ, મકાનની ગેલેરીમાં લગાવી છલાંગ 01:00

  હોલિવૂડના સુપરહીરો 'થોર'નું દરિયાપુરની પોળમાં શૂટિંગ, મકાનની ગેલેરીમાં લગાવી છલાંગ

 2. રેસલરે રાખી સાવંતને ઊંચકીને એવી પટકી કે મણકા ખસી ગયા, મોટા ઉપાડે આવેલી ટેકે-ટેકે ગઈ 01:30

  રેસલરે રાખી સાવંતને ઊંચકીને એવી પટકી કે મણકા ખસી ગયા, મોટા ઉપાડે આવેલી ટેકે-ટેકે ગઈ

 3. દીકરીએ કોલ કરી કહ્યું,પપ્પા પ્લીઝ મને લઈ જાઓ, પિતાના પહોંચ્યાં પહેલા મરી ચૂકી હતી 00:43

  દીકરીએ કોલ કરી કહ્યું,પપ્પા પ્લીઝ મને લઈ જાઓ, પિતાના પહોંચ્યાં પહેલા મરી ચૂકી હતી

 4. ગીરગઢડાના બેડિયા ગામે સિંહણે કર્યું ગાયનું મારણ, શિકારનો વીડિયો વાઈરલ 00:46

  ગીરગઢડાના બેડિયા ગામે સિંહણે કર્યું ગાયનું મારણ, શિકારનો વીડિયો વાઈરલ

 5. IS આતંકીએ કર્યો હુમલો, તેને રોકવા માઈકલ માત્ર ટ્રોલી લઈને ધસી ગયો 00:40

  IS આતંકીએ કર્યો હુમલો, તેને રોકવા માઈકલ માત્ર ટ્રોલી લઈને ધસી ગયો

TOP