- Home
- Gujarati Videos
- Humour
- Anamat No Garbo
Anamat No Garbo / અનામતનો ગરબો તમે જોયો? હાર્દિકના ઉપવાસ ટાણે થયો વાઇરલ
9K views
હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન સમયે અનામતનો ગરબો ફરી વાઇરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, મોટી સંખ્યામાં પાટીદાર મહિલાઓ ગરબે ઘૂમી રહી છે. આ મહિલાઓના હાથમાં દાંડિયા નહીં પરંતુ થાળી અને વેલણ છે. ગરબાના શબ્દોમાં પાટીદારોને અનામત માટે ઉમટી પડવા હાકલ કરવામાં આવી રહી છે. આમ તો આ વીડિયો ગયા વર્ષનો છે, પણ હાર્દિકના ઉપવાસને કારણે અનામતની માગે જોર પકડતાં ફરી આ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.