કોરોના સામે રક્ષણ / સનબાથ દ્વારા વધારો રોગપ્રતિકારક શક્તિ

Mar 23,2020 12:22 PM IST

આજકાલ જે રીતે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે, તેના શિકાર અસંખ્ય લોકો બની રહ્યા છે. આવી સ્થિતિમાં એક્સપર્ટનું કહેવુ છે કે શરીરની રોગપ્રતિકારક શક્તિ જો સારી હશે કોરોનાથી બચી શકાય છે. આ વિડીયોમાં ઈન્ટરનેશનલ યોગ ટીચર યશ પંડ્યા જણાવશે સૂર્યશક્તિ દ્વારા કેવી રીતે વધારી શકાય છે રોગપ્રતિકારક શક્તિ. સનબાથ કેવી રીતે કરશો જેથી કોરોના વાયરસ સામે રક્ષણ મેળવી શકાય છે.