રસપ્રદ / ખોરાકમાં રહેલ એસિડ હોય છે શરીર માટે અમૃત સમાન, જાણો શિયાળામાં શેમાંથી મળે આ ‘અમૃત’

Jan 08,2020 4:34 PM IST

જે આર ડાંગર તેમની યૂટ્યુબ ચેનલ પર અતિ મહત્વના વીડિયો પોસ્ટ કરતા રહે છે. તેમાં ગણિત, વિજ્ઞાનથી લઈને હેલ્થના વીડિયો પણ હોય છે. આ વીડિયો તમામ લોકો માટે કામનો સાબિત થશે. અમુક ફળ અને શાકભાજીમાં રહેલ વિવિધ પ્રકારના એસિડ શરીર માટે અમૃત હોય છે. ત્યારે શિયાળામાં શેમાંથી આ અમૃત મળશે. તેની રસપ્રદ વાત ડાંગર સરે આ વીડિયોમાં જણાવી છે.