નવા વિડિઓ

 • કાબૂ ગુમાવતાં ટ્રકે ત્રણ લોકો અને આઠ વાહનોને ઉલાળ્યાં, એક માણસ ફંગોળાઇને કેનાલમાં પડ્યો 01:06

  કાબૂ ગુમાવતાં ટ્રકે ત્રણ લોકો અને આઠ વાહનોને ઉલાળ્યાં, એક માણસ ફંગોળાઇને કેનાલમાં પડ્યો

 • ગીરનું જંગલ છોડી 9 સાવજો શિકારની શોધમાં આવી ચડ્યા રેવન્યુ વિસ્તારમાં, વીડિયો વાઈરલ 01:19

  ગીરનું જંગલ છોડી 9 સાવજો શિકારની શોધમાં આવી ચડ્યા રેવન્યુ વિસ્તારમાં, વીડિયો વાઈરલ

 • ધારીના વાવડી ગામના ખેડૂતે ઝેરી દવા ગટગટાવી, પાક નિષ્ફળ જવાની બીકે કર્યો આપઘાત 00:41

  ધારીના વાવડી ગામના ખેડૂતે ઝેરી દવા ગટગટાવી, પાક નિષ્ફળ જવાની બીકે કર્યો આપઘાત

 • માટીની મૂર્તિ બનાવનાર કારીગર

  માટીની મૂર્તિ બનાવનાર કારીગર

 • મુંબઈઃ બાલ્કનીમાં સ્ટૂલ પર ઊભેલી બાળકી ત્રીજા માળેથી નીચે પડી, જુઓ શૉકિંગ CCTV 00:43

  મુંબઈઃ બાલ્કનીમાં સ્ટૂલ પર ઊભેલી બાળકી ત્રીજા માળેથી નીચે પડી, જુઓ શૉકિંગ CCTV

સ્વાસ્થ્ય અને તંદુરસ્તી

 • ગાડી વિશેની માહિતી

  ગાડી વિશેની માહિતી

  Information about the train. carstart, acon, lose, airconditioner, effect, helpful, directeffecthealth, cancer

 • ગર્ભવતી મહિલાઓ માટે જાણવા જેવુ

  ગર્ભવતી મહિલાઓ માટે જાણવા જેવુ

  Looking for pregnant women. Some golden advice for pregnant women. pregnantwomen, goldenadvice, baby, vastu

 • કોલેસ્ટેરોલ ના થવા માટેની સલાહ

  કોલેસ્ટેરોલ ના થવા માટેની સલાહ

  Advice for not having cholesterol. 5 Foods to keep away from cholesterol cholestero, fruit, healthtips, heartproblem,

 • home remedies for neck pain in gujarati 01:09

  96 વર્ષના નાથુદાદાએ બતાવ્યો ગરદનના દુઃખાવાને મટાડવાનો પ્રયોગ, લસણ અને તલના તેલમાં છે રામબાણ ઈલાજ

  નાથુદાદા જે આજે 96 વર્ષની ઉંમરમાં પણ ખડતલ છે, જેઓ અવારનવાર સોશિયલ મીડિયામાં અન્ય લોકોના સ્વાસ્થ્ય માટે કામની હોય તેવી માહિતી વીડિયોના માધ્યમથી શૅર કરે છે. આજે તેઓ એક અસરકારક પ્રયોગ લઈને આવ્યા છે જેને જો તમે અજમાવશો તો ચોક્કસ કોઈ ડૉક્ટર પાસે જવાની જરૂર જ નહીં રહે. ઘણા લોકોને વાંકી ગરદન હોવાથી તેમનો ચહેરો પણ વાંકોચૂંકો દેખાય છે. જો આ તકલીફ હોય તે વ્યક્તિ અને સાથે જ ગરદનમાં દુઃખાવો થતો હોય તે વ્યક્તિ પણ લસણ અને તલના તેલને વાટીને તેને રોજ ખાવા લાગે તો ચોક્કસ રીતે તેને આ સમસ્યમાંથી મુક્તિ મળશે જ. જો તમને પણ નાથુદાદાની આ વાત ગમે તો ચોક્કસ શૅર કરજો આ વીડિયો જેથી જેને આ તકલીફ હોય તેના સુધી આ માહિતી પણ પહોંચે.

  1K વ્યુઝ
 • કેન્સર થવાના લક્ષણો

  કેન્સર થવાના લક્ષણો

  Cancer symptoms. If you do not mind this early symptoms of cancer, it will be a repetition. cancer, characteristic, lazyness, heartproblem, realize

 • કમરનો દુખાવો દૂર કરવા માટે

  કમરનો દુખાવો દૂર કરવા માટે

  To remove waist pains. This painful waist pain will remove the Ayurvedic remedies. backpain, ayurved, health,

 • ચાના ફાયદા

  ચાના ફાયદા

  Benefits of tea. Today we will show you some benefits related to tea that directly affect the health. tea, advantage, healthafect, rest, market,

 • અંબાણી ફેમિલીના ફિટનેસની વાત

  અંબાણી ફેમિલીના ફિટનેસની વાત

  Ambani family talk of fitness. Ambani Families Learn how much fit has happened. celebrity, fitness, health, businessmen, personality

 • cure with food and ayurvedic tips of fourth stage cancer by gujarati 06:36

  સીસમના પાનના પ્રયોગથી આ ગુજરાતીએ મટાડ્યું ચોથા સ્ટેજનું કેન્સર, અમદાવાદના મોટા સર્જનને પાડ્યા ખોટા

  મૂળ ઉત્તર ગુજરાતના સિદ્ધપુરના વતની એવા આ કમલેશભાઈ પટેલે અમદાવાદના જાણીતા એવા કેન્સર સર્જનને પણ ખોટા પાડીને આયુર્વેદિક રીત અને નવીન ભોજનપ્રથાથી તેમનું ચોથા સ્ટેજનું કેન્સર મટાડ્યું છે. વ્યવસાયે મેડિકલ રીપ્રેઝન્ટેટિવ તરીકે કાર્યરત એવા કમલેશભાઈને પણ કલ્પના નહોતી કે તેમને આંતરડાનું કેન્સર છે. વાત આજથી 2 વર્ષ પહેલાંની છે જ્યાં તેમને આંતરડાનું કેન્સર છે તેવા રિપોર્ટ્સ આવ્યા હતા. તેઓ જ્યારે વધુ સારવાર માટે અમદાવાદના ખ્યાતનામ કેન્સર સર્જન પાસે આવ્યા ત્યાં સુધીમાં તો તે કેન્સર લીવર સુધી ફેલાઈ ગયેલું હતું. જેના લીધે જે તે ડૉક્ટરે પણ તેમને હવે કોઈ જ સારવાર શક્ય ન હોવાની વાત કરી હતી. તેમજ એમ પણ કહી જ દીધું હતું કે હવે તેઓ કદાચ જ છ મહિનાથી વધુ જીવશે। આ બાદ તેઓ ઘરે પરત આવ્યા હતા અને તેમના એક મિત્રની સલાહ માનીને તેમણે ઘઉંના જ્વારાના રસનો પ્રયોગ કર્યો હતો જેમાં તેમને આંશિક રાહત મળી હતી સાથે જ એક અન્ય મિત્રની સલાહ માનીને તેમણે નવી આહાર પદ્ધતિ અપનાવી હતી જેના મુજબ તેમણે દૂધ કે તેની બનાવટ ખાવાનું સંપૂર્ણ બંધ કર્યું હતું. તેમજ કાચું ખાવાનું પણ શરૂ કર્યું હતું જેના લીધે તેઓ આજે સંપૂર્ણ સ્વસ્થ થયા છે. શું પ્રયોગ હતો અને તેના વિશે કમલેશભાઈ શું કહે છે તે જોઈ લો ઉપરના વીડિયોમાં તેમના જ મુખેથી.

  34K વ્યુઝ
 • health tips with uses of tulsi by nathudada 02:53

  96 વર્ષના દાદાનો તુલસીનો અમૃત જેવો પ્રયોગ, આ રીતે ખાશો તો દૂર થશે અનેક દર્દ

  ગુજરાતી એવા નાથુદાદાની ઉંમર આજે 96 વર્ષ જેટલી થઈ ગઈ છે. આ ઉંમરે પણ તેઓ ટેક્નોલોજીનો સરસ ઉપયોગ કરીને અનેક પ્લેટફોર્મ પર લોકોને તંદુરસ્ત રહેવાના ઉપાયો સમજાવી રહ્યા છે. આજે અમે તમારા માટે એક એવો તુલસીનો પ્રયોગ લાવ્યા છીએ કે જે તમારા પેટની અનેક સમસ્યાઓ દૂર કરશે. દાદા છેક રામાયણકાળમાં પણ કઈ રીતે લંકામાં ગયેલા હનુમાનને માત્ર એક તુલસીનો છોડ સીતામાતા સુધી પહોંચવામાં મદદ કરે છે તેની રસપ્રદ વાત પણ કરે છે. તુલસીના પાનનાં બે કે ચાર થોડાં ખાવાના હોય તે તો મુઠ્ઠી ભરીને પણ ખાઈ જ શકાય, તો જોઈ લો આ વીડિયોમાં કે કઈ રીતે ખાવાથી તમારા પેટની સમસ્યાઓ દૂર થશે સાથે સાથે અન્ય કેવા કેવા લાભ થશે એ પણ.

  10K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. પત્નીએ કિસ કરવાના બહાને પતિની જીભ કાપી નાખી, જીભ કપાઈને નીચે પડી ગઈ 00:50

  પત્નીએ કિસ કરવાના બહાને પતિની જીભ કાપી નાખી, જીભ કપાઈને નીચે પડી ગઈ

 2. ભારત-પાકિસ્તાન મેચમાં બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા શૉએબ મલિક સાથે થયું આવું, વીડિયો વાઇરલ 00:43

  ભારત-પાકિસ્તાન મેચમાં બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા શૉએબ મલિક સાથે થયું આવું, વીડિયો વાઇરલ

 3. જિંદગીથી હતાશ યુવક મહિલા તાંત્રિક પાસે ગયો, મોંમાંથી જે નીકળ્યું તે જોઇને શોક્ડ રહી ગયો 01:18

  જિંદગીથી હતાશ યુવક મહિલા તાંત્રિક પાસે ગયો, મોંમાંથી જે નીકળ્યું તે જોઇને શોક્ડ રહી ગયો

 4. લો હવે કાલાંમાંથી રૂ ખેંચવાનું મશીન પણ આવી ગયું, ઓટોમેટિક ભરાઈ જાય છે ફાંટ 00:52

  લો હવે કાલાંમાંથી રૂ ખેંચવાનું મશીન પણ આવી ગયું, ઓટોમેટિક ભરાઈ જાય છે ફાંટ

 5. ગુજરાતી ખેડૂતે બનાવ્યું જંગલી ભુંડને ભગાડવાનું મશીન, બટાકું નાખી સ્પ્રે છાંટતાં છૂટે છે ગોળીની જેમ 01:39

  ગુજરાતી ખેડૂતે બનાવ્યું જંગલી ભુંડને ભગાડવાનું મશીન, બટાકું નાખી સ્પ્રે છાંટતાં છૂટે છે ગોળીની જેમ

TOP