નવા વિડિઓ

  • કાબૂ ગુમાવતાં ટ્રકે ત્રણ લોકો અને આઠ વાહનોને ઉલાળ્યાં, એક માણસ ફંગોળાઇને કેનાલમાં પડ્યો 01:06

    કાબૂ ગુમાવતાં ટ્રકે ત્રણ લોકો અને આઠ વાહનોને ઉલાળ્યાં, એક માણસ ફંગોળાઇને કેનાલમાં પડ્યો

  • ગીરનું જંગલ છોડી 9 સાવજો શિકારની શોધમાં આવી ચડ્યા રેવન્યુ વિસ્તારમાં, વીડિયો વાઈરલ 01:19

    ગીરનું જંગલ છોડી 9 સાવજો શિકારની શોધમાં આવી ચડ્યા રેવન્યુ વિસ્તારમાં, વીડિયો વાઈરલ

  • ધારીના વાવડી ગામના ખેડૂતે ઝેરી દવા ગટગટાવી, પાક નિષ્ફળ જવાની બીકે કર્યો આપઘાત 00:41

    ધારીના વાવડી ગામના ખેડૂતે ઝેરી દવા ગટગટાવી, પાક નિષ્ફળ જવાની બીકે કર્યો આપઘાત

  • માટીની મૂર્તિ બનાવનાર કારીગર

    માટીની મૂર્તિ બનાવનાર કારીગર

  • મુંબઈઃ બાલ્કનીમાં સ્ટૂલ પર ઊભેલી બાળકી ત્રીજા માળેથી નીચે પડી, જુઓ શૉકિંગ CCTV 00:43

    મુંબઈઃ બાલ્કનીમાં સ્ટૂલ પર ઊભેલી બાળકી ત્રીજા માળેથી નીચે પડી, જુઓ શૉકિંગ CCTV

  • gujarati superstar jodi naresh kanodiya and snehlatta dance on zingaat

zingaat, dhadak, gujarati, video, naresh kanodiya, snehlatta, ઝિંગાટ, ધડક, બોલિવૂડ, નરેશ કનોડિયા, સ્નેહલત્તા, 01:35
    હાસ્ય

    Funny: ફિલ્મ ધડકના 'ઝિંગાટ' સોંગ પર નરેશ-સ્નેહલતાનો ડાન્સ

    આગામી 20 તારીખે મોસ્ટ અવેઈટેડ બોલિવૂડ ફિલ્મ ધડક રિલીઝ થવા જઈ રહ્યા છે. એવા સમયે થોડા દિવસ પહેલાં જ લોન્ચ થયેલું ફિલ્મનું ઝિંગાટ સોંગ સૌ કોઈને ડોલાવી રહ્યું છે. આ સોંગમાં શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટર અને શ્રીદેવીની દીકરી જ્હાન્વવી કપૂરની ગજબની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. પણ જો આ કેમેસ્ટ્રી દેશી અંદાજમાં જોવા મળે તો? હા, આવી જ ગજબની કેમેસ્ટ્રી જોવા મળી ઢોલિવૂડની એક સમયની સુપરસ્ટાર જોડી નરેશ કનોડિયા અને સ્નેહલતા વચ્ચે. આવો નરેશ અને સ્નેહલતાના અંદાજમાં માણીએ ફિલ્મ ધડકનું ઝિંગાટ સોંગ.

    28K વ્યુઝ
  • Ambani Family visits Como Cathedral in Italy,ઈટલીના ચર્ચમાં અંબાણી લેડિઝની એન્ટ્રી, વન પીસમાં નીતા અંબાણી લાગ્યા ગોર્જિયસ 00:56
    મનોરંજન

    ઈટલીના ચર્ચમાં અંબાણી લેડિઝની એન્ટ્રી, વન પીસમાં નીતા અંબાણી લાગ્યા ગોર્જિયસ

    ઈશા અંબાણીની સગાઈ 23 સપ્ટેમ્બરે ઈટલીના લેક કોમોમાં સંપન્ન થઈ. આ સેલિબ્રેશનના ઘણાં વીડિયો ફેન્સે તેમના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા. જેમાં વધુ એક વીડિયો પોસ્ટ થયો છે. આ વીડિયોમાં નીતા અંબાણી ઈશા અને શ્લોકા મહેતા સાથે ચર્ચમાં જતા જોવા મળે છે, પહેલાં હાઇ સિક્યોરિટી વચ્ચે નીતા અંબાણી એન્ટ્રી લે છે અને બાદમાં ઈશા અને શ્લોકા એન્ટર થાય છે. પરંતુ ઈન્ટેરેસ્ટિંગ વાત એ છે કે ત્રણેય લેડીઝ વેસ્ટર્ન વેરમાં છે. શ્લોકા અને ઈશાએ વન પીસ પહેર્યું છે તો નીતા અંબાણી ઓરેન્જ વન પીસમાં ગોર્જિયસ લાગી રહ્યા છે.

  • Kiran Rao slips and falls at the airport,એરપોર્ટ પર ચાલતા-ચાલતા પડી ગઈ કિરણ રાવ, આમિરે હાથ પકડીને ઉભી કરી 00:41
    મનોરંજન

    એરપોર્ટ પર ચાલતા-ચાલતા પડી ગઈ કિરણ રાવ, આમિરે હાથ પકડીને ઉભી કરી

    ઈટલીના લેક કોમામાં ઈશા અંબાણીની સગાઈ પતાવીને બોલિવૂડ સેલેબ્સ મુંબઈ આવી રહ્યા છે. ત્યારે આમિર ખાન પણ પત્ની કિરણ રાવ સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયો હતો. એવામાં કિરણ રાવનું ચાલતા ચાલતા અચાનક બેલેન્સ બગડ્યું હતુ અને સ્લીપ થઈ ગઈ હતી. જેને આમિરે હાથ આપીને ઉભી કરી હતી. આ જોઈ ફેન્સે બંનેને ઘેરી લીધા હતા અને સેલ્ફી ખેંચવા લાગ્યા હતા.

  • Kinjal Dave look stunning in Indo-western outfit, People love her dance at Ambaji Fair 02:00
    મનોરંજન

    અંબાજીના મેળામાં યલો ટોપ અને બ્લેક જીન્સના ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં કિંજલ દવેનો સ્ટનિંગ લૂક

    અંબાજીઃ અંબાજીમાં ભાદરવીના મેળાના સેવા કેમ્પમાં કિંજલ દવેનો એક અનોખો જ અંદાજ જોવા મળ્યો. યલો ટોપ અને બ્લેક જીન્સ પહેરીને આવેલી કિંજલ દવેનો સ્ટનિંગ લૂક જોવા મળ્યો. ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં કિંજલને જોવા માટે મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી. તો કિંજલે પણ ડાન્સ કરીને લોકોનાં દિલ જીતી લીધા હતા. જુઓ કિંજલના શાનદાર લૂકનો આ વીડિયો

  • લગન પહેલાની હાલત VS  લગન પછીની હાલત 04:59
    મનોરંજન

    લગન પહેલાની હાલત VS લગન પછીની હાલત

    Pre-marriage status after VS marriage. Lalbhai: https://www.instagram.com/dhrumz_poshiya/ after marriage Vs Before marriage .. Gujju COmedy

  • અમદાવાદના ડાન્સ ક્લાસિસમાં 'છોગાડા તારા' સોંગ પર ડાન્સ સ્ટેપ્સની ધૂમ,dance steps on chogada tara in navratri dandiya class ahmedabad 01:25
    મનોરંજન

    અમદાવાદના ડાન્સ ક્લાસિસમાં 'છોગાડા તારા' સોંગ પર ડાન્સ સ્ટેપ્સની ધૂમ

    આ નવરાત્રિમાં ફિલ્મ લવયાત્રિનું છોગાડા તારા સોંગ ધૂમ મચાવવાનું છે એ નક્કી છે. ત્યારે અમદાવાદના દરેક ડાન્સ ક્લાસિસમાં આ સોંગ પર ગરબા શીખવાડાઈ રહ્યા છે. અમદાવાદમાં ચાલતા ડાન્સ સ્ટેશનમાં ગર્લ્સે આ સોંગ પર ગરબા સ્ટેપ્સ કર્યા હતા. જેની કોરિયોગ્રાફી રાજવીર રાઠોડે કરી હતી. સોશિયલ મીડિયા પર આ સોંગ ઘણું જ વાયરલ થઈ ચુક્યું છે.

  • Isha Ambani and Anand Piramal's engagement ceremony was attended by several Bollywood stars. 01:17
    મનોરંજન

    પિતા મુકેશ અંબાણીનો હાથ પકડીને સગાઈ માટે પહોંચી ઈશા અંબાણી

    મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી તથા ઉદ્યોગપતિ અજય પીરામલના પુત્ર આનંદની સગાઈ ઈટાલીના લેક કોમોમાં થઈ હતી. સગાઈના ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલ્યા હતાં. સગાઈમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તી આવી હતી. હવે અન્ય એક વીડિયો પણ વાઈરલ ઈશાને તેના પિતા મુકેશ અંબાણી સગાઈના સ્થળ સુધી હાથ પકડીને લઈ જતા નજરે ચઢે છે. પરીકથામાં સાંભળવા મળતા દૃશ્યો જેવી જ આ આખી જાહોજહાલી હતી. ઈશા અંબાણીનો ઠસ્સો પણ કોઈ પરીથી સહેજ પણ ઉતરતો નથી. બાદમાં આ પ્રિન્સેસને આનંદ પીરામલ હાથોમાં હાથ નાખીને આગળ લઈ જાય છે.

    8K વ્યુઝ
  • My Success Story with Hitu Kanodia & mona thiba 15:29
    મનોરંજન

    હિતુ કનોડિયાને નરેશ કનોડિયાએ કહી દીધેલું કે ફિલ્મ ન મળે તો બીજું કામ શોધી લે

    DivyaBhaskar.comના વિશેષ કાર્યક્રમ My Success Storyના આજના Episodeમાં હિતુ કનોડિયાની કહાની એમની જ જુબાની.હિતુ કનોડિયા સાથેની આ ખાસ મુલાકાતમાં જન્મદિનથી લઈ આજદિન સુધીની સફર આવરી લેવામાં આવી છે.હિતુ કનોડિયાને પહેલો જ સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમારો જન્મ નરેશ કનોડિયાને ત્યાં થયો હોવા છતા સંઘર્ષ કરવો પડ્યો હતો ? આ સવાલ સહિત પૂછાયેલા તમામ સવાલોના જવાબમાં જે વાતો જાણવા મળી તે તમારા માટે પણ અજાણી હશે.

  • The Dreamy Destination Of Isha Ambani, Anand Piramal's Engagement,ઈશા અંબાણી અને આનંદ પિરામલની સગાઈનો વીડિયો, બૉલિવૂડથી લઈને હોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા ઈટાલી 01:41
    મનોરંજન

    ઈશા અંબાણી અને આનંદ પિરામલની સગાઈનો વીડિયો, બૉલિવૂડથી લઈને હોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા ઈટાલી

    ભારતના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીની સગાઈનો એક વીડિયો બહાર આવ્યો છે. ગોલ્ડન ગાઉનમાં ઈશા ગોર્જિયસ લાગી રહી છે. લેકના કિનારે યોજાયેલ આ સગાઈમાં કપલ પર ફુલોનો વરસાદ થઈ રહ્યો છે. ઈશા અંબાણી તથા આનંદ પીરામલની સગાઈનો જલસો ત્રણ દિવસ સુધી ચાલવાનો છે. સગાઈની પાર્ટી લેક કોમોમાં આવેલા વીલા ઓલ્મો થવાની છે. આ સિવાય વિયા કન્ટોનીમાં પણ પ્રોગ્રામ્સ રાખવામાં આવ્યા છે. નવાઈની વાત એ છે કે વીલા ઓલ્મો તથા વિયા કેન્ટોની જાહેર જનતા માટે 17થી 25 સપ્ટેમ્બર સુધી બંધ કરી દેવામાં આવ્યા છે.

    29K વ્યુઝ
  • ગુજરાતી શબ્દો વિશે જાણવા જેવુ
    મનોરંજન

    ગુજરાતી શબ્દો વિશે જાણવા જેવુ

    Like to know Gujarati words. Some funny Gujarati words. hindiword.language, prank, situation,

  • કરીનાની સાવકી દીકરીએ ફોટોગ્રાફરને ઉધડો લીધો, બાદમાં પોતાના વર્તન પર માફી માગી,sara-ali-khan-takes-on-the-photographers 00:55
    મનોરંજન

    કરીનાની સાવકી દીકરીએ ફોટોગ્રાફરને ઉધડો લીધો, બાદમાં પોતાના વર્તન પર માફી માગી

    એક્ટ્રેસ સારા અલી ખાન ઘણી વખત પોતાના ગુસ્સાને લઈને મીડિયામાં ચર્ચાનું કારણ બની જાય છે. આ વખતે પણ સારાનો ગુસ્સો એક ફોટોગ્રાફર પર આવ્યો હતો. દરઅસલ સારા એક જગ્યાએ ખુરશી પર બેઠી હતી અને ત્યાં મીડિયાના કોઈ ફોટોગ્રાફરે તેનો ફોટો ખેંચતા તે ભડકી હતી અને તેને ઉધડો લઈ લીધો હતો. જો કે બાદમાં પોતાના વર્તન બદલ માફી પણ માગી હતી.

    6K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

  1. પત્નીએ કિસ કરવાના બહાને પતિની જીભ કાપી નાખી, જીભ કપાઈને નીચે પડી ગઈ 00:50

    પત્નીએ કિસ કરવાના બહાને પતિની જીભ કાપી નાખી, જીભ કપાઈને નીચે પડી ગઈ

  2. ભારત-પાકિસ્તાન મેચમાં બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા શૉએબ મલિક સાથે થયું આવું, વીડિયો વાઇરલ 00:43

    ભારત-પાકિસ્તાન મેચમાં બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા શૉએબ મલિક સાથે થયું આવું, વીડિયો વાઇરલ

  3. જિંદગીથી હતાશ યુવક મહિલા તાંત્રિક પાસે ગયો, મોંમાંથી જે નીકળ્યું તે જોઇને શોક્ડ રહી ગયો 01:18

    જિંદગીથી હતાશ યુવક મહિલા તાંત્રિક પાસે ગયો, મોંમાંથી જે નીકળ્યું તે જોઇને શોક્ડ રહી ગયો

  4. લો હવે કાલાંમાંથી રૂ ખેંચવાનું મશીન પણ આવી ગયું, ઓટોમેટિક ભરાઈ જાય છે ફાંટ 00:52

    લો હવે કાલાંમાંથી રૂ ખેંચવાનું મશીન પણ આવી ગયું, ઓટોમેટિક ભરાઈ જાય છે ફાંટ

  5. ગુજરાતી ખેડૂતે બનાવ્યું જંગલી ભુંડને ભગાડવાનું મશીન, બટાકું નાખી સ્પ્રે છાંટતાં છૂટે છે ગોળીની જેમ 01:39

    ગુજરાતી ખેડૂતે બનાવ્યું જંગલી ભુંડને ભગાડવાનું મશીન, બટાકું નાખી સ્પ્રે છાંટતાં છૂટે છે ગોળીની જેમ

TOP