ફૂડ / અમદાવાદનું યૂનિક ટ્વિસ્ટ ઓ ટ્રીટ, ફ્યૂઝન ફૂડ માટે બેસ્ટ ડેસ્ટિનેશન

Feb 13,2019 9:10 PM IST

વીડિયો ડેસ્ક: ગુજરાતી લોકો સ્વાદના ભારે રસિક હોય છે. નવી નવી વાનગીઓનો ટેસ્ટ મેળવવા ગુજરાતીઓ હંમેશાં આતુર હોય છે. એવામાં અમદાવાદમાં ફન ફૂડ બટાલિયનમાં આવેલું ટ્વીસ્ટ ઓ ટ્રીટ;ના ફૂડ પણ લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યા છે. આ આઉટલેટ ક્વોલિટી, હાઈજિન માટે જાણીતું છે. અહીં ઊલટા પુલટા બર્ગર, પાઈનેપલ બિરિયાની, ચીઝી જલપે, શાંધાઈ ચીઝ બોલ અને વોટર મેલન પિચર જેવી કુલ 16 પ્રકારના યૂનિક ફૂડ પ્રોડક્ટ ઉપલબ્ધ છે.