ડીબી ટેસ્ટી ફૂડ / કપલ્સ માટે સ્પેશિયલ અમદાવાદનું સૌલમેટ રેસ્ટોરા, ઈન્ટિરિયર રોમેન્ટિક ફીલ કરાવશે

Feb 20,2019 7:33 PM IST

અમદાવાદનું યૂનિક ‘સૌલમેટ’; રેસ્ટોરાં કે જ્યાં માત્ર કપલને જ એન્ટ્રી આપવામાં આવે છે. જો તમે સિંગલ જશો કે પછી બાળક સાથે જશો તો તમને ત્યાં પ્રવેશ મળશે નહી. આ રેસ્ટોરાં યુનિ. રોડ પર આવેલું છે જે એનિવર્સરી, બર્થ ડે સેલિબ્રેશન માટે પણ બેસ્ટ રેસ્ટોરાં છે. અહીંનું કેન્ડલ લાઇટ લંચ અને ડિનર કપલમાં ફેવરિટ છે સાથે જ કિચનમાં સ્વચ્છતાનો વિશેષ આગ્રહ રાખવામાં આવતો હોવાથી હેલ્ધ લવર્સ માટે પણ એક સારો ઓપ્શન છે. તો જોઈ લો આ વીડિયોમાં કે શું શું ખાસ છે અહીં અને સ્ટાર્ટર અને મેઈનકોર્સમાં પણ કેવી કેવી વેરાઈટી છે એ.