ફૂડ / કંઈક આવી રસપ્રદ છે કર્ણાવતી દાબેલીની સફર, કચ્છથી આ રીતે પહોંચી અમદાવાદ

Feb 27,2019 8:24 PM IST

દિવ્ય ભાસ્કર ડોટ કોમના આ ફૂડ શોમાં અમે તમને ગુજરાત અને અમદાવાદના ફેમસ ફૂડ વિશે જણાવીશું. આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ કર્ણાવતી દાબેલીની શરૂઆત કોણે કરી અને કેવી રીતે કરી. આ જાણવા માટે જુઓ આ વીડિયો.