ફૂડ / અમદાવાદનું ફેમસ ‘ગ્રૅસ કૅફે’, ફૂડમાં 150થી વધુ વેરાઇટી

Jan 08,2020 9:36 PM IST

વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કર ડોટ કોમ આપના માટે લાવ્યું છે, ‘DB FOOD’;; શો. જેમાં અમે તમને ગુજરાતના અને અમદાવાદના ફેમસ, યૂનિક રેસ્ટોરાંના ફૂડ અને તેની રેસિપી બતાવીશું. અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા ગ્રૅસ કૅફેની હૉટ કૉફી, પેરીપેરી પિઝા અને મૅક્સિકન હૉટપોટ કેવી રીતે બને છે? અને તેની શું ખાસિયત છે તે જાણવા જુઓ અમારો આ સ્પેશિયલ વીડિયો.