• Home
  • Gujarati Videos
  • Food
  • Govinda’s is a pure vegetarian restaurant which serves wholesome and hearty vegetarian meals prepared with love and devotion

ડીબી ફૂડ / ઈસ્કોન મંદિરનું‘ગોવિંદાસ રેસ્ટોરાં’, કાઠિયાવાડી સૂપનો ટેસ્ટ એવો કે લોકો બીજી વાર આવે જ

Mar 01,2019 8:20 PM IST

અમારી વિશેષ ડીબી ફૂડની શ્રેણીમાં આજે અમે તમને લઈ જઈશું અમદાવાદના જાણીતા ગોવિંદાસ રેસ્ટોરાંમાં. અમદાવાદના ઇસ્કોન મંદિરમાં આવેલ આ રેસ્ટોરાંમાં એક બે નહીં પણ કુલ 350 ડિશ મળે છે જેમાં મેક્સિકન, ઈટાલિયન, થાઈ અને રશિયન સહિતની અનેક ડિશનો સમાવેશ થાય છે. મંદિર દ્વારા સંચાલિત મલ્ટી ક્યૂઝન રેસ્ટોરાંનું ઓપનિંગ 17 ઓક્ટોબરને 2018માં થયું છે. સવારે 11થી 3 અને સાંજે 6થી 11 સુધી ખુલ્લા રહેતા રેસ્ટોરાંની જાણો અન્ય મજેદાર વાતો અને વાનગીઓની વાત આ વીડિયોમાં