• Home
  • Gujarati Videos
  • Food
  • અમદાવાદનું ફેમસ ‘સિટી કોર્નર’ રેસ્ટોરાં, પંજાબી, ચાઈનીઝ અને સાઉથ ઈન્ડિય ફૂડ માટે બેસ્ટ, ટેસ્ટ એવો કે લોકોની લાઈનો લાગે,City corner restorunt ahmedabad

ફૂડ ઝોન / અમદાવાદનું ફેમસ ‘સિટી કોર્નર’ રેસ્ટોરાં, પંજાબી, ચાઈનીઝ અને સાઉથ ઈન્ડિય ફૂડ માટે બેસ્ટ

Feb 23,2019 5:49 PM IST

અમદાવાદનું ફેમસ સિટી કોર્નર રેસ્ટોરાં; જે પંજાબી અને ચાઈનિઝ અને ફૂડ માટે બેસ્ટ ઓપ્શન છે. અહીં સાઉથ ઈન્ડિયન ફૂડની પણ વેરાયટી મળે છે. જેની 1965માં લૉ ગાર્ડનથી શરૂઆત થઈ હતી, આજે અમદાવાદમાં સિટી કોર્નર;ની 3 બ્રાંચ છે. મણિનગર, નરોડા અને વસ્ત્રાલમાં. તેની શરૂઆત ભેળ, રગડા પેટીસ, પાણીપુરીથી થઈ હતી. હાલ ભાજીપાઉં અને ચાઇનિઝ ફૂડની બોલબાલા છે. અહીં સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રખાય છે.