ફૂડ / અમદાવાદમાં બાહુબલિ થાળી બની ફેમસ, એક સાથે 45 વાનગી પીરસાય, 4થી 5 લોકો જમી શકે

Feb 05,2019 7:28 PM IST

વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કર ડોટ કોમ આપના માટે લાવ્યું છે, ‘DB FOOD’; શો. જેમાં અમે તમને ગુજરાતના અને અમદાવાદના ફેમસ, યૂનિક રેસ્ટોરાંના ફૂડ અને તેની રેસિપી બતાવીશું. અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા સુગર એન્ડ સ્પાઇસ રેસ્ટોરાંની બાહુબલી થાળી કેવી રીતે બને છે અને તેની શું ખાસિયત છે તે જાણવા જુઓ અમારો આ સ્પેશિયલ વીડિયો.