ફૂડ શો / અમદાવાદનાં જૂનાં અને જાણીતાં દાસનાં ખમણ, જાણો કેવી રીતે બને છે ખમણ?

Feb 14,2019 9:00 PM IST

અમદાવાદનાં જૂનાં અને જાણીતાં દાસનાં ખમણ. આજે ચોથી પેઢી ખમણ બનાવી રહી છે. ટોસ્ટ બિસ્કિટ ખમણ, સુરતના રસાવાળા ખમણ મળે છે. ગુલ્ફી ખમણ પણ ફેમસ અહીંનાં ફેમસ છે. મણિનગર, બોપલ અને થલતેજમાં આઉટલેટ છે. પિતાંબરભાઈ કાનજીભાઈ ઠક્કરે શરૂઆત કરી હતી. પિતાંબર ઠક્કર અમરેલીના વડિયા ગામથી આવ્યા હતા. જમાના પ્રમાણે નવી વેરાયટી બનાવી આપે છે. દાસનાં ખમણમાં હંમેશાં સિંગતેલ જ વપરાય છે.