DB Food / અમદાવાદનું યૂનિક ‘ફૂડ જંક્શન’, રેલવે સ્ટેશન જેવું જ રેસ્ટોરાં, કિચન પણ ટ્રેનના ડબ્બા જેવું

Feb 18,2019 8:17 PM IST

વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કર ડોટ કોમ આપના માટે લાવ્યું છે, DB FOOD; શો. જેમાં અમે તમને ગુજરાતના અને અમદાવાદના ફેમસ, યૂનિક રેસ્ટોરાંના ફૂડ અને તેની રેસિપી બતાવીશું. અમદાવાદના એસ.જી. હાઇવે - SP રિંગ રોડ પર આવેલા અમદાવાદ ફૂડ જંક્શનની શું ખાસિયત છે તે જાણવા જુઓ અમારો આ સ્પેશિયલ વીડિયો.