બૉલ્ડનેસ / બિકિનીમાં જોવા મળી ‘યે રિશ્તા’ ફેમ ‘નાયરાની સાસુ’, રિયલમાં જીવે છે બોલ્ડ લાઇફ

Nov 28,2019 4:26 PM IST

સિરીયલ યે રિશ્તામાં નાયરાની સાસુનું પાત્ર ભજવતી સ્વર્ણા તમને ટીવી પર સાડીમાં કે ટ્રેડિશનલ લૂકમાં જ જોવા મળે છે. પણ હકીકતમાં એક્ટ્રેસ નિયતિ જોષી બેહદ ગ્લેમરસ લાઇફ જીવે છે. હાલમાં જ નિયતિએ એક ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તે પર્પલ કલરની બિકિનીમાં પુલમાં ચીલ કરતી જોવા મળી, નિયતિનું ઈન્સ્ટા એકાઉન્ટ પણ તેની બોલ્ડ ઈમેજીસથી ભરેલું છે.