• Home
  • Gujarati Videos
  • Entertainment
  • waheeda-rehman-dance-video-on-aaj-phir-jeene-ki-tamanna-hai,ડાન્સ મંચ પર શિલ્પા શેટ્ટી સાથે 81 વર્ષની વહીદા રહેમાને કર્યો ડાન્સ

ડાન્સ / ડાન્સ મંચ પર શિલ્પા શેટ્ટી સાથે 81 વર્ષની વહીદા રહેમાને કર્યો ડાન્સ

Apr 15,2019 12:35 PM IST

બૉલિવૂડની એક જમાનાની સુપરહીટ એક્ટ્રેસિસ આશા પારેખ અને વહીદા રહેમાન હાલમાં જ ડાન્સ શૉ સુપર ડાન્સર ચેપ્ટર 3માં ગેસ્ટ તરીકે આવી હતી. જ્યાં બંનેએ તેમના જમાનામાં ફિલ્મમાં થયેલ અનેક કિસ્સાઓ સંભળાવ્યા. અહીં વહીદા રહેમાને 81 વર્ષની ઉંમરે શિલ્પા શેટ્ટી સાથે ગાઈડના સુપરહીટ સોંગ કાંટો સે ખિંચ કે યે આંચલ સોંગ પર ડાન્સ કર્યો હતો.