વાઈરલ ડાન્સ / ફિલ્મ મશીનના ગીત તૂ ચીજ બડી હૈ મસ્ત પર કર્યો ડાન્સ, એક કરોડ લોકોએ માણ્યો

Mar 24,2019 5:08 PM IST

આજકાલ સોશિયલ મીડિયામાં આ યુવતીએ કરેલો ડાન્સ ધૂમ મચાવી રહ્યો છે. World Cine Gallery નામની એક યૂટ્યૂબ ચેનલે 2017માં આ વીડિયો અપલોડ કર્યો હતો જેને અત્યાર સુધીમાં એક કરોડ કરતાં પણ વધુ લોકોએ જોયો હતો. ફિલ્મ મશીન માટે રિક્રિએટ કરાયેલા સોંગ તૂ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત.. પર યુવતીઓએ જબરદસ્ત ડાન્સ કર્યો છે. રાધિકા માયાદેવ નામની યુવતીએ તેના ડાન્સ ગ્રૂપ સાથે આપેલું આ પર્ફોમન્સ લોકોએ ખૂબજ પસંદ આવી રહ્યું છે. તમને એ પણ જણાવી દઈએ કે મૂળ મોહરા ફિલ્મના આ ગીતના રિક્રિએટ વર્ઝનમાં નેહા કક્કડ અને ઉદિત નારાયણે પોતાનો અવાજ આપ્યો હતો.