- Home
- Gujarati Videos
- Entertainment
- Video viral of cricket match presentation
Funny / મેચ જીત્યા બાદ અભણ કાકાએ ધોની સ્ટાઈલમાં ઈંગ્લિશમાં ધબધબાટી બોલાવી
5K views
વીડિયો ડેસ્ક: સોશિયલ મીડિયામાં એક કાકાનો વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. એક ભાઈ હાથમાં લાકડાનો દંડો રાખી કાકાને મેચ પૂરી થયા બાદ પ્રેઝન્ટેશન કરાવી રહ્યા છે. વીડિયો જોતાં એવું લાગે કે બંને ઈંગ્લિશમાં વાતો કરી રહ્યા છે. હકીકતમાં ઈંગ્લિશ કૉમેન્ટરીનો અવાજ એડ કરીને આ વીડિયો બનાવ્યો છે. કાકાએ હાથમાં બેટ પણ પકડી રાખ્યું છે. ફની અંદાજમાં બનાવેલો આ વીડિયો લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે.