• Home
  • Gujarati Videos
  • Entertainment
  • TV Actress Nia Sharma Bikini dance video,બીચ પર બિકિનીમાં જોવા મળી ટીવીની સંસ્કારી બહુ, વિદેશી ધૂન પર કર્યો ડાન્સ

બીચ પર બિકિનીમાં જોવા મળી ટીવીની સંસ્કારી બહુ, વિદેશી ધૂન પર કર્યો ડાન્સ

Nov 23,2018 6:21 PM IST

Tv એક્ટ્રેસ નિયા શર્મા સોશિયલ મીડિયા ક્વિન છે. જે પોતાના બોલ્ડ વીડિયો અને ફોટોઝ અપલોડ કરીને હંમેશાં લાઇમલાઇટમાં રહે છે. નિયા વીડિયોમાં વિદેશી સિંગર ડીજે સ્નેકના સોંગ તાકી તાકી પર જબરદસ્ત મૂવ્ઝ આપી રહી છે. સાથે ડાન્સ ઈન્ડિયા ડાન્સના બે કન્ટેસ્ટન્ટ છે. જે તેને સ્ટેપ્સ શીખડાવી રહ્યા છે. નિયા તેની કોપી કરી રહી છે.