હૉટનેસ / યોગ માટે ટોપલેસ થઈ એક્ટ્રેસ આશ્કા ગોરડિયા, બીચ પર આપ્યા હોટ પોઝ

Sep 13,2019 5:11 PM IST

એક્ટ્રેસ આશ્કા ગોરડિયા તેના યોગને લઇને અવાર નવાર ચર્ચામાં રહે છે. ક્યારેક પતિ સાથે હોટ પોઝ આપીને તો ક્યારેક બીચ પર બિકિની યોગ કરીને. પણ આ વખતે આશ્કાએ ટોપલેસ યોગ કર્યા, જેના ફોટોઝ તેણે તેના ઈન્સ્ટા પર પોસ્ટ કર્યા છે. ટોપલેસમાં આશ્કાએ બેકલેસ પોઝ આપ્યા છે. જેના ફોટોઝ સોશિયલ મીડિયા પર ઘણાં જ વાઇરલ થયા છે.