TVની ફેમસ એક્ટ્રેસ સુમોના ચક્રવર્તી ટીવી પર ભલે ટ્રેડિશનલ અવતારમાં દેખાતી હોય પરંતુ તેનું ઈન્સ્ટા એકાઉન્ટ તેના ગ્લેમરસ ફોટોઝથી ભરેલું છે. તે હાલમાં થાઇલેન્ડના હોલિડે પર હતી. જ્યાં બિચ પર બિકિનીમાં ટેટૂ શૉ ઓફ કરતો એક પોઝ આપ્યો હતો. સુમોનાનો ગ્લેમરસ અંદાજ તેના ફેન્સને ઘણો જ પસંદ આવી રહ્યો છે.