દમદાર / પ્રિયંકા ચોપરાની ‘ધ સ્કાય ઈઝ પિંક’નું ટ્રેલર રિલીઝ થતાં જ છવાયું

Sep 10,2019 1:00 PM IST

પ્રિયંકા ચોપરાની અવેઇટેડ બૉલિવૂડ ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’;નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં પ્રિયંકાની સાથે ફરહાન અખ્તર, ઝાયરા વસીમ અને રોહિત સરાફ પણ મુખ્ય ભૂમિકામાં છે, ટ્રેલર ખુબ જ ઈમોશનલ છે. જેમાં રોમાન્સ, ઈમોશન્સ અને ફેમિલિ લવ બતાવાયો છે. ફિલ્મને સોનાલી બોસે ડાયરેક્ટ કરી છે. આ દમદાર ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ ટ્વિટર પર છવાયું છે.