બ્યૂટી / માલદિવ્સના બિચ પર બ્યૂટિફૂલ મોર્નિંગ માણતી સુસ્મિતા સેન, વ્હાઇટ સિલ્ક ડ્રેસમાં સેક્સી લાગી

Sep 16,2019 4:59 PM IST

હાલ સુસ્મિતા સેન તેના બૉયફ્રેન્ડ રોહમન શૉલ અને દીકરીઓ સાથે માલ્દીવ્સની મજા માણી રહી છે. જેના બ્યૂટિફૂલ પિક્ચર્સ એક્ટ્રેસે તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. સુસ્મિતાએ વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં બીચ પર વ્હાઇટ સિલ્ક શોર્ટ ડ્રેસમાં મોર્નિંગની મજા લઈ રહી છે. કેમેરાને જોતા જ સુસ્મિતા અલગ પોઝ આપે છે. સુસ્મિતાનો આ સેક્સી અંદાજ તેના ફેન્સને ખુબ પસંદ આવ્યો હતો.