સની લિયોન હવે બોલિવૂડની જેમ સાઉથમાં પણ જાણીતું નામ બની ચૂકી છે. એક પછી એક સાઉથની ફિલ્મોમાં તેનો ડાન્સ ફેન્સને વધુ ક્રેઝી બનાવી રહ્યો છે. તેવી જ એક મલયાલમ ફિલ્મ મધુરા રાજા;માં સનીનો ડાન્સ આવતા જ થિયેટરમાં ફેન્સ ક્રેઝી બન્યા હતા. અને ઉભા થઈને નાચવા લાગ્યા હતા. જેનો વીડિયો સનીએ તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.