રિસેપ્શન / સૂરજ બડજાત્યાના દીકરાના રિસેપ્શનમાં માધૂરી પર ટકી રહી મીડિયાની નજર

Nov 30,2019 4:08 PM IST

હાલમાં જ બૉલિવૂડ ડાયરેક્ટર સૂરજ બડજાત્યાના દીકરા દેવંશનું વેડિંગ રિસેપ્શન યોજાઈ ગયુ, જેમાં બૉલિવૂડ જગતના સ્ટાર્સથી લઇ ઘણી સેલેબ્સે હાજરી આપી. અહીં સલમાન અને માધુરી સેન્ટર ઓફ અટ્રેક્શન રહ્યા હતા. માધુરી ડાર્ક પર્પલ સાડીમાં એલિગન્ટ લાગતી હતી. જેણે સલમાન સાથે પોઝ આપ્યા હતા.