• Home
  • Gujarati Videos
  • Entertainment
  • Shilpa Shetty's son Viaan going viral,શિલ્પા શેટ્ટીના દીકરાએ દબાવ્યા નાનીના પગ, સેવા બદલ નાનીએ આપ્યા આશીર્વાદ

વાઇરલ વીડિયો / શિલ્પા શેટ્ટીના દીકરાએ દબાવ્યા નાનીના પગ, સેવા બદલ નાનીએ આપ્યા આશીર્વાદ

Apr 17,2019 6:02 PM IST

સોશિયલ મીડિયા પર શિલ્પા શેટ્ટીના દીકરા વિયાન રાજ કુન્દ્રાનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં વિયાન તેના નાની સુગંધા શેટ્ટીના પગ દબાવી રહ્યો છે. તેની આ સેવા માટે સુગંધા શેટ્ટી તેને આશીર્વાદ પણ આપે છે. બેકગ્રાઉન્ડમાં શિલ્પાનો અવાજ સંભળાઈ રહ્યો છે. વિયાનના આ વીડિયો પર સોશિયલ મીડિયામાં તેના વખાણ થઈ રહ્યા છે.