વાઈરલ વીડિયો / શિલ્પા શેટ્ટીની ફિટનેસનું રહસ્ય, ઘરમાં જ ઉગાડ્યાં છે ઓર્ગેનિક શાકભાજી

Apr 10,2019 5:42 PM IST

ફિટનેસ ફ્રીક શિલ્પાએ હાલમાં જ તેનાં ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. જેમાં શિલ્પાએ તેનાં ઘરમાં જ બનાવેલું કિચન ગાર્ડન જોવા મળે છે. કિચન ગાર્ડનમાં શિલ્પાએ રિંગણ, મરચાં, મેથી જેવા ઓર્ગેનિક શાકભાજી ઉગાડ્યાં છે. ઉલ્લેખનિય છએ કે, શિલ્પા જાતે જ શાકભાજીનાં છોડની માવજત રાખે છે. વળી નિયમિત યોગા, જિમ કરતી શિલ્પા હેલ્ધી ડાયટને જ ફિટનેસ મંત્ર તરીકે ગણાવે છે.