સુપર્બ / પાર્ટીમાં શાહરૂખ-બ્રાવોએ ‘લૂંગી ડાન્સ’ કરી જશ્ન મનાવ્યો

Sep 10,2019 2:57 PM IST

સીપીએલમાં એસઆરકેની ટીમ ટીકેઆર ટૂર્નામેન્ટે સતત મેચ જીતી છે ત્યારે શાહરૂખે પોતાની ટીમના આ વિજયી રથને આગળ વધારી જશ્ન મનાવ્યો હતો. આ જશ્નમાં શાહરૂખ ખાન અને ટીમના કેટલાંક પ્લેયર્સ ફૂલ જોશમાં ડાન્સ કરતા જોવા મળ્યા, જેમાં ડ્વેન બ્રાવો અને શાહરૂખે લુંગી ડાન્સ કર્યો હતો. જેના વીડિયો બ્રાવોએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે.