વાઇરલ / પોતાના ફર્સ્ટ સોંગ ‘સ્વીટહાર્ટ’ પર સારા અલી ખાનનો ક્યૂટ ડાન્સ

Sep 10,2019 3:46 PM IST

બૉલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન તેની ફિલ્મો કરતા કાર્તિક આર્યન સાથે તેની રિલેશનશીપને લઈને વધુ ચર્ચામાં રહે છે. ત્યારે સારા સોશિયલ મીડિયા પર પણ એટલી જ એક્ટિવ છે. હાલમાં જ તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે. જે તેની ફિલ્મ કેદારનાથ;ના સ્વીટહાર્ટ; સોંગ પરનો છે. વ્હાઇટ લખનવી કુર્તા પ્લાજોમાં સારા ક્યૂટ લાગી રહી છે.