ઢાંસૂ / દબંગ 3નું ‘મુન્ના બદનામ હુઆ’નું ટીઝર થયું વાઇરલ, વરીના હુસૈનનું સ્પેશિયલ અપિરિયન્સ

Nov 29,2019 2:43 PM IST

સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ દબંગ 3નું ‘મુન્ના બદનામ હુઆ’;નું ટિઝર રિલીઝ થઈ ગયુ છે. ટીઝર આવતા વેંત જ વાઇરલ થઈ ગયું છે. જેમાં સલમાન ખાન તેના ટિપિકલ દબંગ અંદાજમાં જોવા મળે છે. જ્યારે સલમાન સાથે આ સોંગમાં વરિના હુસૈન છે. જેની એક ઝલક સલમાનના ફેન્સને ફિલ્મ જોવા એક્સાઇટેડ કરે છે.