ગ્રાન્ડ ફિનાલે / ‘બિગ બોસ 13’ના અંતિમ એપિસોડમાં રશ્મિ અને સિદ્ધાર્થનું ધમાકેદાર પર્ફોર્મન્સ

Feb 16,2020 4:02 PM IST

‘બિગ બોસ 13’;માં રશ્મિ દેસાઈ અને સિદ્ધાર્થ શુક્લાની ફાઈટ હંમેશા ચર્ચામાં રહી છે. જો કે, શોના ગ્રાન્ડ ફિનાલેમાં બંનેએ અગાઉના બધા મનદુ:ખ ભૂલીને ડાન્સ કર્યો હતો. બંનેએ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સ્ટારર ગોલિયોં કી રાસલીલા-રામ લીલાના સોંગ અંગ લગા દે પર ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. આ ડાન્સમાં બંનેની ફાઈટના સીનને પણ રિક્રિએટ કરવામાં આવ્યો હતો.