સંગીત / 'તેરી સખી મંગલ' પર સુસ્મિતાની ભાભીએ કર્યો હતો સોલો ડાન્સ

Jun 20,2019 3:34 PM IST

રાજીવ સેન અને ટીવી એક્ટ્રેસ ચારૂ અસોપાએ ગોવામાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા, જેના સંગીતમાં સુસ્મિતા સેનથી લઈ તેની દીકરીએ પણ પર્ફોર્મન્સ આપ્યુ હતુ. અહીં સૌથી સુંદર જો કોઈ ડાન્સ હોય તો તે હતો વેડિંગ કપલનો, ઈક દિલ હૈ.. ઈક જાન હૈ.. સોંગ પર કપલે અમેઝિંગ ડાન્સ કર્યો હતો. તો ચાલુએ તેરી સખી મંગલ,,પર સોલો પર્ફોર્મન્સ પણ આપ્યુ હતુ.