બિગબોસ 13 / સ્ટાઇલિશ લૂક્સ અને બૉલ્ડનેસમાં બૉલિવૂડ ક્વિન્સને ટક્કર આપે છે હિમાંશી ખુરાના

Nov 05,2019 12:42 PM IST

વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીથી બિગ બૉસના ઘરમાં એન્ટ્રી લેનાર હિમાંશી ખુરાના આવતાવેંત જ ચર્ચામાં છે, હિમાંશી ખુરાના પંજાબી ઈન્ડસ્ટ્રીઝનું એક જાણીતું નામ છે. જેણે રેડ સેક્સી બોલ્ડ ગાઉનમાં એન્ટ્રી લેતા જ ફેન્સની ફેવરિટ બની ગઈ છે. આ હિમાંશી ફેશન અને સ્ટાઇલ મામલે પણ બૉલિવૂડ એક્ટ્રેસિસને માત આપે છે. તેનું ઈન્સ્ટા એકાઉન્ટ બૉલ્ડ ફોટોઝથી ભરેલુ છે, હાલ તો હિમાંશી શૉમાં પહેલેથી જ રહેલ શહનાઝ કૌર ગિલ સાથેની કોન્ટ્રોવર્સીના કારણે ચર્ચામાં છે. હવે જોવાનું એ રહેશે કે બિગબૉસ 13માં હિમાંશી પોતાની સ્ટાઇલથી નવું કોઈ સ્ટેટમેન્ટ આપી શકે છે કે કેમ?